પેંદ (Pend Recipe In Gujarati)

Hetal Chirag Buch @hetal_2100
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગુંદ ને મિક્સરમાં દળી દળી લેવો.. એક જાડા તળિયાવાળી કડાઈ લેવી તેમાં ઘી લઇ ગુંદર શેકવો
- 2
બરાબર સુગંધ આવે અને ગૂંદ બરોબર ફૂલી જાય ત્યાં સુધી હલાવતા રહેવું ત્યારબાદ તેમાં દૂધ ઉમેરવું હવે પાંચ મિનિટ સુધી તેને હલાવ્યા કરવું થોડું ઘટ્ટ થાય એટલે તેમાં દળેલી સાકર ઉમેરવી
- 3
ખાંડનું પાણી અને દૂધ નો ભાગ બળવા આવે ત્યારે તેમાં સૂંઠ પાઉડર ગંઠોડા પાઉડર, ટોપરાનું ખમણ અને ડ્રાયફ્રૂટ નો ભૂકો ઉમેરી બરાબર હલાવવુ
- 4
મિશ્રણ બરાબર ઘટ થાય અને કડાઈ ની કિનારી છોડે ત્યાં સુધી રાખી ગેસ બંધ કરી દેવો.. ઠંડું પડે પછી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગુંદરની રાબ (Gundar raab Recipe in Gujarati)
ગુંદરની રાબ એ શિયાળામાં બનતા એક વસાણા માનુ એક છે#MBR6#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
ગુંદર ની પેદ (Gundar Pend Recipe In Gujarati)
#WK2#Cookpadindia#Cookpadgujarati#Winterspecial#વિન્ટર કિચન ચેલેન્જમારી મમ્મી ની સ્પેશિયલ રેસીપી છે. ગુંદરની પેદ શિયાળામાં શક્તિવર્ધક વસાણુ છે. નાના બાળકો તથા મોટા બધાને ભાવે છે. શિયાળામાં પેદ ખાવાની ખૂબ મજા આવશે, તમે પણ શિયાળામાં પેદ બનાવી ને ખાવા ની મજા માણજો Neelam Patel -
-
પેંદ (Pend Recipe In Gujarati)
શિયાળામાં પેદ ખાવી ખુબજ સારી છે તેમાં ગુંદર, સુઠ, ગંઠોડા વગેરે જેવા મસાલા પડે છે જે આપડી હેલ્થ માટે ખુબજ ફાયદા કારક છે. Nisha Shah -
-
-
-
-
-
ગુંદર પાક (Gunder Paak Recipe In Gujarati)
ગુંદર પાક શિયાળામાં બનતું એક ખાસ પસંદ છે આ વસાણુંનાના અને મોટા સૌને ભાવે તેવું હોય છે આ ગુંદર પાકમાં મેં ગોળનો ઉપયોગ કરીને બનાવ્યો છે#VR#cookpadindia#cookpadgujarati Amita Soni -
-
ગુંદર પાક (Gundar pak recipe in Gujarati)
#MW1#Gundarpak#winter2020 શિયાળાની સિઝનમાં ગુંદરપાક ખૂબ જ ગુણકારી વસાણું છે. દેશી ગુંદ માંથી બનાવવામાં આવતો ગુંદર પાક ખૂબ જ પૌષ્ટિક અને શરીર માટે ફાયદાકારક હોય છે. ગુંદર પાક એક શિયાળુ વાનગી છે જેમાં ઠંડી ની સામે રક્ષણ આપતા ઓષડીયા ઉમેરવામાં આવે છે. શિયાળામાં ગુંદરપાક ખાવાથી શરીર પુષ્ટ બને છે અને હાડકા અને માંસપેશીઓ પણ મજબૂત બને છે ડિલિવરી પછી માતાને ગુંદરપાક ખાવાની સલાહ આપવામાં આવે છે. ગુંદર પાક દેશી ગુંદ, ઘઉંનો લોટ, ડ્રાયફ્રુટ, કોપરુ અને ગોળ માંથી બનાવવામાં આવે છે. આ ડીસને હેલ્ધી બનાવવા માટે તેમાં ખાંડ ના બદલે ગોળનો ઉપયોગ કરવામાં આવે છે. તો ચાલો આ શિયાળાની સ્પેશ્યલ પૌષ્ટિક વાનગી બનાવી એ. Asmita Rupani -
-
ડ્રાયફ્રુટ પેદ (Dryfruit Ped Recipe In Gujarati)
#MA મારી મમ્મી ની સ્પેશિયલ. લવ ઈટ. ડેડિકેટેડ ટુ માય લવલી મોમ. Kruti Shah -
-
ઘઉં ના લોટ ની રાબ (Wheat Flour Raab Recipe In Gujarati)
શિયાળા માં ગુંદર ની રાબ પીવાથી કમર નો દુખાવામાં રાહત થાય છે ને સુઠ ને ગંઠોડા નો પાઉડર હોવાથી શરદી માં પણ રાહત મળે છે. #CB6 Mittu Dave -
ગુંદરની પેંદ (Gunder Pend Recipe In Gujarati)
#VRઠંડીમાં ગુંદર ની પેદ શરીરમાં તાકાત આપે છે Pinal Patel -
-
ડ્રાયફ્રુટ સુખડી (Dry fruit sukhadi recipe in Gujarati)
#sukhadi#sweet#winterspecial#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
-
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#week2ખૂબ જ હેલ્ધી સોફ્ટ અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
આ સુખડીમાં અહીં મેં સૂંઠ ,ગંઠોડા, ગુંદર, કોપરાનું છીણ નાખી અને હેલ્ધી સુખડી બનાવી છે. સુખડી ને પોચી બનાવવા માટે લોટ શેકાઈ જાય એટલે તેમાં એક ટેબલસ્પૂન દૂધ ઉમેરવું. જેથી એકદમ સુખડી સોફ્ટ બનશે. Neeru Thakkar -
ગુંદરપાક (Gundar Pak recipe in Gujarati)
#MW1# ઈમ્યૂનિટી રેસિપી ગુંદર પાક ખૂબ જ હેલ્થી અને ભરપૂર ઈમ્યૂનિટી નો સ્ત્રોત છે.શિયાળા માં તો તેને ખાવાની ખૂબ જ મજા આવે છે... Ruchi Kothari -
ગુંદર ના લાડુ (Gundar na Ladu recipe in gujarati)
#WK2Winter Kitchen Challenge 2શિયાળા માં ગુંદર ના લાડુ વસાણા તરીકે ખવાય છે. ગુંદર અને તેમાં પણ બાવળિયા ગુંદર ના અનેક ફાયદા છે. ડાયાબિટીસ માં પણ ખૂબ અસરકારક છે. શરદી,ખાંસી , ઉધરસ અને આંતરડા ના રોગો માં પણ ખૂબ ફાયદાકારક છે. Parul Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15898882
ટિપ્પણીઓ (16)