વાલોર પાપડી નુ શાક (Valor Papdi Shak Recipe In Gujarati)

heena
heena @cook_26584469
Vadodara, Gujrat

વાલોર પાપડી નુ શાક (Valor Papdi Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ લોકો
  1. ૨૫૦ ગ્રામ પાપડી
  2. ૩ ટેબલ સ્પૂનતેલ
  3. ૧ ટી સ્પૂનહળદર
  4. ૧ ટી સ્પૂનઅજમો
  5. લીલા મરચા
  6. ચપટીહીંગ
  7. ૨ ટી સ્પૂનખાંડ
  8. મીઠું પ્રમાણસર
  9. ૨ ટેબલ સ્પૂનલીલા ધાણા સમારેલા
  10. ૨ ટેબલ સ્પૂનલીલું લસણ સમારેલું
  11. ૧ ટી સ્પૂનગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    પાપડી ને સમારી ધોઈ લો

  2. 2

    એક પેન માં તેલ મૂકી તેમાં અજમો નાખી હિંગ હળદર નાખી પાપડી નાખી હલાવો

  3. 3

    તેમાં મરચાં ક્રશ કરી નાખો મીઠું નાખી હલાવો તેને ધીમા તાપે ચડવા દો

  4. 4

    ચઢી જાય એટલે તેમાં ખાંડ ગરમ મસાલો નાખી હલાવો ઉતરતી વખતે તેમાં ધાણા અને લીલું લસણ ધોઈ ને નાખો ભાખરી, અથવા રોટલી જોડે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
heena
heena @cook_26584469
પર
Vadodara, Gujrat

Similar Recipes