બિસ્કિટ ટોપિંગ્સ (Biscuit Toppings Recipe In Gujarati)

Aakanksha desai
Aakanksha desai @panktibaxi

#MB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
1 વ્યક્તિ માટે
  1. 1 પેકેટ પીઝા નાં સ્વાદ નાં બિસ્કિટ્સ
  2. સ્વાદ મુજબ ચીઝ
  3. 1મોટા ટામેટાની સ્લાઈસ
  4. સજાવવા માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    એક પ્લેટ માં બિસ્કિટ ને છુટા છુટા ગોઠવવા.

  2. 2

    હવે તેની ઉપર ટામેટાની સ્લાઈસ મુકવી

  3. 3

    હવે ચીઝ અને કોથમીર મુકવા. ખાવા માટે તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aakanksha desai
Aakanksha desai @panktibaxi
પર

ટિપ્પણીઓ (4)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish ☺️

Similar Recipes