પુડલા સેન્ડવીચ

Vibha Mahendra Champaneri
Vibha Mahendra Champaneri @cook_25058245
Ahmedabad

આ એક ઈનોવેટીવ રેશિપી છે. મારા ઘરે પુડલા બનાવતા થોડું ખીરું વધ્યું હતું તેમજ ઘરમાં બ્રેડની સ્લાઈડ્સ પણ હતી એ બધું વાપરી આ નવી વાનગી બનાવી છે જે નાસ્તામાં તથા ઓછી ભૂખ હોય ત્યારે બનાવી શકાય છે.
#RB8

પુડલા સેન્ડવીચ

3 કમેન્ટ્સ કરેલ છે

આ એક ઈનોવેટીવ રેશિપી છે. મારા ઘરે પુડલા બનાવતા થોડું ખીરું વધ્યું હતું તેમજ ઘરમાં બ્રેડની સ્લાઈડ્સ પણ હતી એ બધું વાપરી આ નવી વાનગી બનાવી છે જે નાસ્તામાં તથા ઓછી ભૂખ હોય ત્યારે બનાવી શકાય છે.
#RB8

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15-20 મિનિટ
2-3 વ્યક્તિ
  1. પુડલાનું ખીરું બનાવવા માટે વાપરેલી સામગ્રી🌹
  2. 1 વાડકીચણાનો લોટ
  3. 2 ચમચીચોખાનો લોટ
  4. આદું-મરચાં,કાંદા-લસણ, ટામેટાંની પેસ્ટ
  5. સ્વાદમુજબ મીઠું
  6. 1/4 ચમચી હળદર
  7. 1/2 ચમચી લાલ મરચું પાઉડર
  8. જરૂર મુજબ પાણી
  9. 2મિડીયમ સાઈઝના કાંદાની ગોળ સ્લાઈડ્સ(બ્રેડ ઉપર લગાડવા માટે)
  10. શેકવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

15-20 મિનિટ
  1. 1

    બ્રેડની સ્લાઈડ્સ લઈ એના ઉપર ખીરાનું પાતળું લેયર પાથરવું.એના ઉપર કરેલી કાંદાની ગોળ રીંગ મૂકી એ ભાગને ગરમ તવા ઉપર શેકાવા માટે મૂકો.

  2. 2

    હવે બ્રેડની ઉપરની બાજુ ઉપર પણ એ જ રીતે પુડલાનું ખીરું લગાવી એના ઉપર કાંદાની રીંગ પાથરો.એને સહેજવાર થવા દો.

  3. 3

    હવે બ્રેડની સ્લાઈડ્સ નીચેની બાજુ ગુલાબી રંગની શેકાઈ ગઈ હોય તો એને ફેરવી લઈ એને બીજી બાજુ ગુલાબી રંગની થાય ત્યાં સુધી શેકો.

  4. 4

    બંને બાજુ શેકાઈ જાય એટલે એને લીલી ચટણી અને કેચઅપ સાથે ગરમાગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vibha Mahendra Champaneri
પર
Ahmedabad

ટિપ્પણીઓ (3)

Similar Recipes