સમોસા (Samosa Recipe In Gujarati)

Harshida Thakar
Harshida Thakar @cook_18046181

આમતો સમોસા બધા ના ફેવરિટ જ હોય છે, ગરમ સમોસા મળી જાય તો મજા પડે , કોઈ મહેમાન આવે ત્યારે તો ખાસ ,
ગુજરાત બહાર પણ અલગ રીતે સ્ટફિંગ વાળા સમોસા મળે છે
ખરેખર સમોસા બેનમૂન છે

સમોસા (Samosa Recipe In Gujarati)

આમતો સમોસા બધા ના ફેવરિટ જ હોય છે, ગરમ સમોસા મળી જાય તો મજા પડે , કોઈ મહેમાન આવે ત્યારે તો ખાસ ,
ગુજરાત બહાર પણ અલગ રીતે સ્ટફિંગ વાળા સમોસા મળે છે
ખરેખર સમોસા બેનમૂન છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામસ્ટફિંગ માટે બાફેલા બટાકા
  2. 1/2 કપવટાણા બાફેલા
  3. 2 ટે સ્પૂનઆદુમરચા ની પેસ્ટ
  4. 1/2 ટી સ્પૂનગરમ મસાલો
  5. સ્વાદાનુસાર મીઠું
  6. ચપટીહિંગ
  7. 2 ટી સ્પૂનતેલ
  8. 1 ટી સ્પૂનજીરું
  9. 1 ટી સ્પૂનચાટ મસાલો
  10. 2 ટી ચમચીફુદીનો જીનો સમારેલો
  11. ચપટીહળદર
  12. 1 ટી સ્પૂનલાલમરચુ
  13. 1 ટી સ્પૂનશેકેલો જીરા પાઉડર
  14. 1 ટી સ્પૂનઆખા ધાણા અને ખંડેલી
  15. 1 ટી સ્પૂનઅધકચરી ખાંડેલી વરિયાળી
  16. બહાર ન પડ માટે
  17. 1-2 કપમેંદો
  18. 1/2 ચમચીમીઠું
  19. જરૂર મુજબ તેલ મોંણ માટે
  20. 2 ટે સ્પૂનરવો
  21. જરૂર મુજબ પાણી લોટ બાંધવા માટે
  22. સર્વિંગ માટે
  23. જરૂર મુજબ તીખી મીઠી ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેંદા ની કણક બાંધી રેડી કરો,કુકર માં બટાકા બાફી છાલ કાઢી રેડી કરો,વટાણા ને બાફી રેડી કરો, મોટા વાસણ માં બટાકા વટાણા લઈ તેમાં મીઠું,હળદર નાખો,એક વઘારીયા માં તેલ મૂકી જીરું નાખો,આદુમરચા ની પેસ્ટ, નાખી હિંગ સાંતળી,તેમાં નાખી સમેશર થી મિક્સ કરી મસાલો રેડી કરી ફુદીનો એડ કરી બધોજ મસાલો નાખી સ્ટફિંગ રેડી કરો

  2. 2

    હવે મેંદા ના લોટ માં તેલ મીઠું નાખી સોફ્ટ કણક રેડી કરી 5 મિનિટ રેસ્ટ આપી લુવા કરી રોટલી વણી વચ્ચે થઈ કાપો પાડી બે છેડા પર પાણી લગાવી કોન શેપ માં સ્ટફિંગ ભરી બધાજ સમોસા રેડી કરી ગરમ તેલ માં કાચાંપકા તળી ફરી થી તળી લો, goldan તળી લો

  3. 3

    ગરમ સમોસા ચટણી સાથે સર્વ કરો

  4. 4
  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harshida Thakar
Harshida Thakar @cook_18046181
પર

Similar Recipes