ગાજર બીટ નો જ્યુસ (Gajar Beetroot Juice Recipe In Gujarati)

Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR

ગાજર બીટ નો જ્યુસ (Gajar Beetroot Juice Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 7 થી 8 નંગ ગાજર ના ટુકડા ઝીણા સમારવા
  2. 7 થી 8બીટ ના ટુકડા ઝીણા સમારવા
  3. 2 ચપટીસંચળ પાઉડર
  4. 2 ચપટીમરી પાઉડર
  5. 2 ચપટીચાટ મસાલો
  6. 1/2 ગ્લાસ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મીકસી જાર મા ગાજર બીટ અને બધા મસાલા ઉમેરી સારી રીતે મિક્સ કરી લો હવે તેમા પાણી નાખી તેને સારી ગ્રાઇન્ડ કરી લો

  2. 2

    એક બાઉલ મા ગાળી લો

  3. 3

    તૈયાર છે ગાજર બીટ નો જ્યુસ એક ગ્લાસ મા રેડી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR
પર

Similar Recipes