પૌંઆ ના ઇન્સ્ટન્ટ મોદક (Poha Instant Modak Recipe In Gujarati)

પૌંઆ ના ઇન્સ્ટન્ટ મોદક (Poha Instant Modak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પૌવા ને ચાળી ને ડ્રાય રોસ્ટ કરી લેવા. ફકત 2-3 મિનિટ માં જ શેકાઈ જશે.તેને ઉતારી ઠંડા થવા દેવા.
- 2
ત્યારબાદ તેને મિક્સર જારમાં ઇલાયચી ના દાણા ઉમેરી બારીક પીસી લેવું.ડ્રાયફ્રુટ ને ઘી માં શેકી લીધા છે.
- 3
હવે પેન માં ઘી ગરમ કરી તેમાં દૂધ,મિલ્ક પાઉડર અને દળેલી ખાંડ ઉમેરી મિક્સ કરો.મિશ્રણ 2 મિનિટ ગરમ થાય ત્યાં સુધી સતત હલાવતા રહો.
- 4
હવે આ દૂધ ના મિશ્રણ માં પૌંઆ નો પાઉડર અને ડ્રાયફ્રુટ ઉમેરી મિક્સ કરી લો.પૌંઆ 1 જ મિનિટ માં દૂધ ને શોષી લેશે.હવે તેમાં 2 ચમચી મલાઈ ઉમેરી મિક્સ કરો.આ બધી પ્રોસેસ ઝડપ થી કરવાની છે.પૌંઆ માં લમ્સ ન રહે તેની કાળજી રાખવી.મિશ્રણ નરમ રહે તે રીતે ઉતારી લો.
- 5
પૌંઆ ના મિશ્રણ માં થી ગરમ હોય ત્યારે જ થોડું હાથે થી મસળી ને, બીબા માં ઘી લગાડી મોદક બનાવી લેવા.
- 6
તૈયાર છે એકદમ સરળ અને ઝડપથી બની જાય એવા પૌંઆ ના મોદક.તેને ગુલાબ ની પાંખડી અને પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇન્સ્ટન્ટ સોજી ડ્રાયફ્રુટ મોદક (Instant Sooji Dryfruit Modak Recipe In Gujarati)
#SGC#ATW2#TheChefStory#cookpadindia ઇન્સ્ટન્ટ સોજી/રવા ડ્રાયફ્રુટ મોદક Bindi Vora Majmudar -
સુકી ખારેક નો હલવો ઈન્સ્ટન્ટ રેસિપી (Suki Kharek Halwa Instant Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#ATW2#TheChefStory Sneha Patel -
પાન ના મોદક (Paan Modak Recipe In Gujarati)
#ATW2#TheChefStory#SGC#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
-
ઈન્સ્ટન્ટ કલાકંદ રેસિપી (Instant Kalakand Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#ATW2#TheChefStory Sneha Patel -
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ ગુલાબ જાંબુ
#RB14#cookpadindia#cookpadgujarati#sweet આ રીતે બનાવો ,બિલકુલ ઓછા સમય માં માવા કે બેંકિગ પાઉડર વગર સોફ્ટ અને સ્પોંજી ગુલાબજાંબુ... Keshma Raichura -
-
એપલ પૌંઆ હલવો (Apple Poha Halwa Recipe In Gujarati)
#ATW2#TheChefStory આ એપલ હલવો મેં માવા ના બદલે પૌંઆ શેકીને ક્રશ કરી ઉપયોગ કરી બનાવ્યો છે. તજ પાઉડર ની સુગંધ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
રોઝ ગુલકંદ લાડુ (Rose Gulkand Ladoo Recipe In Gujarati)
#SGC#ATW2#TheChefStory#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
ડ્રાયફુટ મખાના રબડી (Dryfruit Makhana Rabdi Recipe In Gujarati)
#ATW2#TheChefStory#Around the world challenge#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
રાજભોગ મોદક (Rajbhog Modak Recipe In Gujarati)
#GCકઈક નવા મોદક બનાવવા હતાં તો વિચાર્યું કે પનીર પડયું છે અને મિલ્ક મેડ પણ છે તો એ બનેં ને એડ કરી મોદક બનાવ્યાં અને તેને સરસ કલર આપવા માટે તેમાં કેસર ને એડ કર્યું છે. આ મોદક ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે.મેં પહેલી વાર આ મોદક બનાવ્યાં પણ ટેસ્ટ માં ખૂબ જ સરસ બન્યાં અને મારા ઘર માં બધાને ખૂબ જ ભાવ્યા. Avani Parmar -
-
-
-
સત્તૂ માવા સ્ટફ્ડ મોદક (Sattu Mava Stuffed Modak Recipe In Gujarati)
#SGC#ATW2#TheChefStory Bhavna C. Desai -
-
અંગુરી રબડી (Angoori Rabdi Recipe In Gujarati)
#ATW2#TheChefStory#week2 #sweetrecipe Riddhi Dholakia -
પનીર મોદક (Paneer Modak Recipe In Gujarati)
#GCRપનીર મોદક હેલ્થ માટે અને ટેસ્ટ માં પણ સરસ છે રાસમલાઈ મોદક/પનીર મોદક Dipika Malani -
ડ્રાયફ્રુટ થાબડી (Dryfruit Thabdi Recipe In Gujarati)
#DIWALI2021#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
-
-
બેસન ડ્રાયફ્રૂટ મોદક (Besan Dryfruit Modak Recipe In Gujarati)
#SGC #ATW2 #TheChefStory આ મોદક ચણા ના લોટ મા ડ્રાયફ્રૂટ પાઉડર અને મિલ્ક પાઉડર વડે બનાવેલ છે, આ ગણપતિ બાપાની પ્રિય વાનગી મોદક ઘણી બધી રીતે બનાવવામા આવે છે Nidhi Desai
More Recipes
ટિપ્પણીઓ (24)