પાલક ગાજર નુ સલાડ (Palak Gajar Salad Recipe In Gujarati)

Beena Radia @cook_26196767
પાલક ગાજર નુ સલાડ (Palak Gajar Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર ની છાલ કાઢી ઘોઈ ખમણી લો પાલક ને ઘોઈ સમારી લો ટામેટાં ઘોઇ ને સમારી લો 1 બાઉલ મા લઇ લો તેમા મીઠું સ્વાદ મુજબ ઘાણાજીરુ લાલમરચુ હીંગ નાખો બરાબર મિક્સ કરી લો તૈયાર છે ટેસ્ટી અને હેલ્ધી પાલક ગાજર નુ સલાડ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
પાલક ટામેટાં સલાડ (Palak Tomato Salad Recipe In Gujarati)
#SPR શિયાળાની સિઝનમાં પાલક અને ટામેટાં ખૂબ જ સરસ પ્રમાણમાં આવે અને એનું હેલ્ધી સલાડ બનાવીને ખાવાની મજા કઈક જુદી જ છે. Varsha Dave -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15963348
ટિપ્પણીઓ