ઘી માં વધારેલા મમરા (Ghee Vagharela Mamra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મમરા ને કોરા સેકી લ્યો.
- 2
કડાઈ મા મમરા સેકાય જાય એટલે તેમાં ઘી,હીંગ, અને મીઠું નાખી હલાવી લ્યો.એકાદ મિનિટ પછી ગેસ બંધ કરી દયો
- 3
હવે તેમાં ખાંડ નાખી હલાવી લ્યો.હવે તેમાં સેવ અને ખારી બૂંદી નાખી હલાવી લ્યો.
- 4
તૈયાર છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી ઘી માં વધારેલા મમરા.લીલી ડુંગળી અને લીલા મરચા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વધારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#KS4સાંજે ચા સાથે ખવાતો આ નાસ્તો અને ઘરમાં બધાંના ફેવરેટ વઘારેલા મમરા ફક્ત બે જ મિનિટમાં બની જાય છે. Hetal Siddhpura -
વધારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#KS4 ગુજરાતી ઓ માટે વધારેલા મમરા ફેવરીટ નાસ્તો છે.હલકો ફુલકો નાસ્તો એટલે વધારેલા મમરા. RITA -
-
-
-
-
વધારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#KS4મમરા એ સાંજ માટે પરફેક્ટ નાસ્તો છે.પચવા માંહળવો અને ખાવા માં ટેસ્ટી છે.જેને સેવ જોડે અથવા ભેળ માં પણ લઇ શકાય છે. Kinjalkeyurshah -
-
-
વધારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#SJઆપણે ને જયારે નાની ભૂખ લાગી હોય ત્યારે મમરા ખાઈ શકો છો. તે જલદીથી બની જાય છે અને સાંજે ચા, કોફી સાથે ખવાની મજા પણ પડી જાય છે. Payal Sachanandani (payal's kitchen) -
-
વધારેલા મમરા (Vagharela Mamara Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
વધારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#KS4# Cookpadindia#Cookpadgujratiઘરના દરેક સભ્યોનો ફેવરેટ અને માત્ર ૩-૪ મિનીટમાં જ બની જાય તેવો સુપર નાસ્તો એટલે વઘારેલા મમરા... Ranjan Kacha -
-
-
-
વધારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#KS4#SJવઘારેલા મમરા દરેક ગુજરાતી ના બનતા હોય છે. આ મમરા ને ભેળ મિક્સ ચવાણામા પણ લઈ શકાય છે. આ નાસ્તો ખૂબ ઝડપથી બની જાય છે. ડાયેટિંગ માં પણ લોકો લેતા હોય છે. Chhatbarshweta -
-
-
-
વધારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#KS4અમારે morning Lunch માંઆજ હોય healthy ને હળવો નાસ્તો 😉😊 જે ખાવામાં પણ હળવા ફૂલ ને પચવામાં પણ સરસ હળવા ફૂલ. ..... Pina Mandaliya -
-
-
-
-
વધારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#SJ વધારેલા મમરા અમે બ્રેક ફાસ્ટ માં લઇ એ છીએ રોજ જુદાં જુદાં બનાવીએ તો અજે મેં બનાવિય છે તો શેર કરુ છુ Pina Mandaliya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15983019
ટિપ્પણીઓ