ફ્રેશ સ્ટ્રોબેરી ચોકલેટ (Fresh Strawberry Chocolate Recipe In Gujarati)

Bhavisha Manvar @cook_23172166
ફ્રેશ સ્ટ્રોબેરી ચોકલેટ (Fresh Strawberry Chocolate Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સ્ટ્રોબેરીને ધોઈ એકદમ સરસ લૂછી લેવી
- 2
વ્હાઈટ ચોકલેટ અને ડાર્ક ચોકલેટ મેલ્ટ કરી એક બાઉલમાં ભરી લેવી અલગ અલગ રાખવી
- 3
સ્ટ્રોબેરીને ઉપરના પાન વડે પકડી અને આખી સ્ટ્રોબેરીને ચોકલેટમાં એકદમ ડિપ બોળી લેવી
- 4
હવે આ ચોકલેટ સ્ટ્રોબેરી ની ઉપર તમારું મનગમતું ડેકોરેશન કરી થોડીક વાર ફ્રિજમાં રાખવું
- 5
પછી તેને બાળકો ને સર્વ કરો તૈયાર છે ફ્રેશ સ્ટ્રોબેરી ચોકલેટ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટ્રોબેરી માસઁમેલ્લો ચોકલેટ(Strawberry marshmallow Chocolate Recipe In Gujarati)
#CCC Shrijal Baraiya -
-
સ્ટ્રોબેરી ચોકલેટ કપ કેક (Strawberry Chocolate Cupcakes Recipe In Gujarati)
#GA4#WEEK15#Post2બાળકો ની ફેવરિટ એવી સ્ટ્રોબેરી ચોકલેટ કપ કેક મે આજે બનાવી છે જે મારા બાળકો ની ફેવરિટ છે. Vaishali Vora -
-
-
-
-
ચોકલેટ સ્ટ્રોબેરી(Chocolate Strawberry Recipe in Gujarati)
સ્ટ્રોબેરી ને ચોકલેટ નુ કોમ્બીનેશન બહુ જ સરસ લાગે ..બાળકો ને પણ પસંદ આવે #GA4#સ્ટ્રોબેરી #WEEK15 bhavna M -
મિલ્ક ચોકલેટ (Milk Chocolate Recipe In Gujarati)
#GA4#Week8#MILK#POST1દિવાળી ના ભાગ રૂપે આજે મિલ્ક ચોકલેટ બનાવી છે...સારી બની છે. Mrs Viraj Prashant Vasavada -
ફ્રેશ ફ્રુટ ચોકલેટ(Fresh Fruit Chocolate Recipe In Gujarati)
#વિકમીલ૨#માઇઇબુક#પોસ્ટ9બાળકો ને ચોકલેટ બહુ ભાવે છે એની સાથે ફ્રુટ મીક્સ કરી આપી તો હેલ્ધી બની જાય છે Shrijal Baraiya -
ચોકલેટ ચીપ્સ કુકીઝ(Chocolate Chips Cookies recipe in Gujarati)
#GA4 #week12ફલેટ અને ચુઈ ડબલ ચોકલેટ ચીપ્સ કુકીઝ મારા તો ફેવરિટ કુકીઝ છે... Urvi Shethia -
-
-
-
-
સ્ટ્રોબેરી ચોકલેટ કેક(Strawberry Chococlate Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndiaસ્ટ્રોબેરી અને ચોકલેટ નું કોમ્બિનેશન હંમેશા બાળકો નું મનપસંદ હોય છે મારે પણ મારા સન ને આ કૅક ખૂબ જ પસંદ છે ફ્રેન્ડ તમે પણ ટ્રાઈ કરજો Dipal Parmar -
-
ટ્રાય કલર ચોકલેટ(Tri Color chocolate recipe in Gujarati,)
#GA4#Week10 ફટાફટ બની જતી આ સિમ્પલ પણ ઘર ની બનાવેલી ચોકલેટ,બાળકો ની પસંદ...અને ડાયેટ માં પણ લઈ શકાય હો..... Sonal Karia -
ચોકલેટ મીલ્કશેક (Chocolate milkshake recipe in Gujarati)
#GA4#Week4#Milkshake.#મીલ્કશેક. બાળકોને ખુબ ભાવે એવું આ મીલક્ શેક ચોકલેટ ફ્લેવર વાળુ છે. sneha desai -
ડાર્ક ચોકલેટ અને વ્હાઇટ ચોકલેટ (Dark Chocolate White Chocolate Recipe In Gujarati)
# chocolate day special.# cookpad gujarati# home made chocolate Shilpa khatri -
લેયરડ ફ્રેશ સ્ટ્રોબેરી ક્રીમ (Layered Fresh Strawberry Cream Recipe In Gujarati)
#GA4#Week15 Hema Kamdar -
ચોકલેટ કપ (Chocolate કપ Recipe in Gujarati)
આજે વર્લ્ડ ચોકલેટ ડે છે તો એના માનમાં મેં આજે તમારા માટે ચોકલેટ કપ બનાવ્યા છે જે બનાવવામાં ખૂબજ સરળ છે અને બાળકોને તો સૌથી વધુ ભાવશે. 🧁🍫 Noopur Alok Vaishnav -
સ્ટ્રોબેરી ચોકલેટ મૂસ
આ સ્ટ્રોબેરી મૂસ સ્ટોબેરી ક્રશ ,સ્ટ્રોબેરી ચોકલેટ, ફ્રેશ ક્રીમ ,વ્હીપ ક્રીમથી બનાવેલ છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને નાના મોટા સૌ ને ગમે. Harsha Israni -
-
ઓરિયો સનફ્લાવર ચોકલેટ(oreo sunflower chocolate recipe gujarati
#કૂકબૂક#post3આજકાલ ના બાળકો ને હવે દિવાળી કે બીજા તહેવાર માં મીઠાઈ માં ચોકલેટ પર વધારે આકર્ષણ રહે છે.. એટલે દરેક ઘર માં દિવાળી પર પણ ચોકલેટ તો જોવા મળે જ. બાળકો ને એમાં પણ નવી નવી વેરાયટી જોવતી હોય છે એટલે આજે મે સનફ્લાવર ના શેપ માં ઓરીયો બિસ્કિટ ને ડીપ કરી ચોકલેટ બનાવી છે.. જે ખરેખર ગાર્ડન માં ઉગેલા ફૂલ જ લાગે છે 😍 Neeti Patel -
ચોકલેટ કવર સ્ટ્રોબેરી (Chocolate Cover Strawberry recipe)
એકદમ ઓછા સમય માં બની જતી આ મીઠી વાનગી તમારી ગાળ્યું ખાવાની ઈચ્છા ને પૂર્ણ કરશે.#વિકમીલ૨#પોસ્ટ૧ Shreya Desai -
વ્હાઈટ ચોકલેટ મુસ (White Chocolate Moose Recipe In Gujarati)
#RC2#white colour theme sonal hitesh panchal -
ચોકલેટ મિલ્કશેક એન્ડ કીટકેટ મિલ્કશેક (Chocolate Milkshake & kitket milkshake recipe in Gujarati)
#GA4#Week4#post5#milkshake#ચોકલેટ_મિલ્કશેક_એન્ડ_કીટકેટ_મિલ્કશેક ( Chocolate Milkshake & KitKat Milk Shake Recipe in Gujarati ) ચોકલેટ અને કીટ કેટ મિલ્ક શેક માં આઈસ્ક્રીમ એડ કરીને અને ઉપરથી ચોકલેટ વેફર, આઈસ્ક્રીમ અને ચોકલેટ થી ગાર્નિશ કરીને બનાવવામાં આવતા શેક ને ફ્રિક શેક કહેવામાં આવે છે. તો મેં પણ એ જ ચોકલેટ મિલ્ક શેક અને કીટ કેટ મિલ્ક શેક બનાવ્યું છે જે બવ જ યમ્મી બન્યું હતું. મારા બાળકો નું આ ફેવરીટ ચોકલેટ મિલ્ક શેક છે. Daxa Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16001694
ટિપ્પણીઓ (5)