મેથી રીંગણ નું શાક (Methi Ringan Shak Recipe In Gujarati)

Hemali Devang
Hemali Devang @hemalidewang

મેથી રીંગણ નું શાક (Methi Ringan Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ લોકો
  1. જૂડી મેથી ની ભાજી
  2. રીંગણ
  3. પાવડું તેલ
  4. ૧/૪ ચમચીહિંગ
  5. ૧/૪ ચમચીહળદર
  6. ૧ ચમચીધાણા જીરુ પાઉડર
  7. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  8. મીઠું ટેસ્ટ મુજબ
  9. ૧ ચમચીગોળ
  10. ૧/૨ટામેટું
  11. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સર્વ પ્રથમ એક જુડી મેથી ની ભાજી ને સાફ કરી લો.

  2. 2

    પછી તેને જીની સુધારી લેવી.તેમાં એક રીંગણ પણ જીની સુધારી લેવું. પછી કુકર માં તેલ મૂકી તેમાં હિંગ અને ટામેટું વાઘરવું.

  3. 3

    પછી તેમાં ભાજી નાખી હળદર, ધાણા જીરું પાઉડર, લાલ મરચું પાઉડર,મીઠું,ગોળ નાખી મિક્સ કરવું.પછી થોડું પાણી નાખી કુકર બંધ કરી દો.

  4. 4

    પછી તેમાં ૧૦ મિનિટ ધીમા ગેસ પર થવા દો. તો રેડી છે મેથી રીંગણ નું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hemali Devang
Hemali Devang @hemalidewang
પર

ટિપ્પણીઓ

Similar Recipes