મેથી રીંગણ નું શાક (Methi Ringan Shak Recipe In Gujarati)

Rita Gajjar @cook_27548052
મેથી રીંગણ નું શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીની ભાજીને ધોઈને સમારી લેવી અને રીંગણને પણ ધોઈને સમારી લેવા
- 2
હવે એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું અને લીલું લસણ નાખી સાંતળી તેમાં સમારેલા રીંગણ નાખી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું મરચું હળદર ધાણાજીરું નાખી હલાવી મિક્સ કરી પેન ઉપર ડિશ ઢાંકી તેને ઉપર પાણી મૂકી શાક ને ચડવા દેવું
- 3
ડિસ્પ્લે નો પાણી ગરમ થાય એટલે તે પાણી સાતમા રેડી રીંગણ અધકચરા ચડી જાય ત્યાં સુધી કુક થવા દેવા જરૂર જણાય એ પ્રમાણે પાણી એડ કરવું
- 4
પછી તેની અંદર સમારેલી મેથીની ભાજી નાખી શાક ભાજી અને રીંગણ ચડી જાય ત્યાં સુધી ઢાંકીને થવા દેવું છેલ્લે તેમાં ગોળ નાનો ટુકડો ઉમેરી મિક્સ કરી પાંચ મિનિટ કૂક કરી શાકને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરવું
- 5
Similar Recipes
-
-
મેથી ની ભાજી અને રીંગણ નું શાક (Methi Bhaji Ringan Shak Recipe In Gujarati)
#BRલીલી ભાજી રેસીપીસઆ શાક રોટલા, રોટલી સાથે સરસ લાગે છે. Arpita Shah -
-
-
મેથી રીંગણ નુ શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
#BR મેથી સાથે મિક્સ શાક પણ સરસ બને છે. Harsha Gohil -
-
મેથી રીંગણ નું શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
#TCઅત્યારે શિયાળા ની સીઝન માં મેથી ની ભાજી મસ્ત આવતી હોય છે ,અને હેલ્થ માટે પણ સારી ..એમાંથી ઘણી વાનગી બનતું હોય છે ..પણ ભાજી રીંગણા નું શાક ખાવાની મજા કંઇક ઓર છે .. Keshma Raichura -
-
-
-
-
રીંગણ અને પર્પલ મોગરી નું શાક (Ringan Purple Mogri Shak Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasala##MBR7 Rita Gajjar -
રીંગણ મેથીનું શાક (Ringan Methi Shak Recipe In Gujarati)
બાય બાય વિન્ટર રેસીપી ચેલેન્જ#BW : રીંગણ મેથી નુ શાકશિયાળામાં લીલી મેથી અને રીંગણ જેવા લીલોતરી શાક ફ્રેશ આવતા હોય છે તો જ્યાં સુધી સીઝન હોય ત્યાં સુધી બધા શાકભાજી ખાઈ અને તેનો આનંદ માણી લેવો . હવે શિયાળા ને બાય બાય કેવાનો ટાઈમ આવી ગયો છે . Sonal Modha -
મેથી રીંગણ નું શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
શિયાળા માં ભાજી નું મહત્વ ખુબ જ હોય છે અને રીંગણ માં કંઇક વારે વરે નવું ઉમેરી ને બનવાનું માં થાય છે. શિયાળા માં ભાજી અને રીંગણ બંને ખુબ સરસ આવે છે તો બંને ની સાથે કંઇક નવી અને ચટાકેદાર વાનગી મેથી રીંગણ નું શાક સ્વાદ માં ખુબ સારું અને તંદુરસ્તી માટે પણ સારું છે.#GA4 #Week19 Kirtida Shukla -
મેથી ની ભાજી નું શાક(Methi Bhaji Shak Recipe in Gujarati)
#MW4શિયાળા દરમ્યાન મળતી મેથી ની ભાજી મારી ફેવરિટ છે... તેથી હું તેનો આહાર માં અલગ અલગ રીતે ઉપયોગ કરું છું... આજે મેં મેથી ની ભાજી- રીંગણ નું શાક બનાવ્યું છે જે હું તમારી સાથે શેર કરીશ... આશા છે તમે પણ આ શાક ની રેસિપી પસંદ કરશો... Urvee Sodha -
ગાર્લિક મેથી રીંગણ નુ શાક (Garlic Methi Ringan Shak Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BR Sneha Patel -
મેથી રીંગણ નું શાક (Methi Ringna Shak Recipe in Gujarati)
#GA4#week19#post3શિયાળા ની સીઝન ચાલે છે તો સીઝન ના શાક ભાજી બહુ આવે છે અને કોઈ પણ રીતે વાનગી બનાવી ખાવા જોઈએ ,અહી મે મેથી રીંગણ નું શાક બનાવ્યું છે ,બહુ ટેસ્ટી બને છે,આ શાક રોટલા,રોટલી સાથે ખાઈ શકાય. Sunita Ved -
-
-
-
-
-
-
રીંગણ નો કાચો ઓળો (Ringan Kacho Oro Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#winter special#homemade Keshma Raichura -
રીંગણ મેથી નું શાક (Ringan Methi Shak Recipe In Gujarati)
શિયાળા માં મેથી સરસ મળે, રીંગણ, મેથી નું શાક રોટલા જોડે ટેસ્ટી લાગે...#મેથી Rashmi Pomal -
કાઠિયાવાડી રીંગણ નું શાક (Kathiyawadi Ringan Shak Recipe In Gujarati)
#cookpadindia#garkakhana Noopur Alok Vaishnav -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16681841
ટિપ્પણીઓ