મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada

મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2વ્યક્તિ
  1. 1 બાઉલ મેંદા નો લોટ
  2. ૨ ચમચા તેલ નું મોણ
  3. સ્વાદ પ્રમાણેમીઠું
  4. પુરણ માટે
  5. 1 વાટકીબાફેલા વટાણા
  6. નાનો બટાકો બાફેલું
  7. 1 ચમચીતેલ
  8. 1/2 ચમચી હળદર
  9. ૧ ચમચીલાલ મરચું
  10. ૧ ચમચીગરમ મસાલો
  11. 1/2 ચમચી લીલુ મરચુ સમારેલુ
  12. 1 ચમચીલીંબુનો રસ
  13. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ વટાણા બટાકા ને બાફી લઇ કોરા કરી લેવા

  2. 2

    ત્યાર પછી તેને મિક્ષ કરીને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું લાલ મરચું લીલું મરચું હળદર ધાણાજીરું ગરમ મસાલો 1 લીંબુનો રસ નીચોવી અને તેનું પૂરણ બનાવી લેવું

  3. 3

    મેંદાના લોટમાં મોણ અને મીઠું નાખી અને પૂરી જેવો લોટ બાંધી દેવો

  4. 4

    લોટને દસથી પંદર મિનિટ રેસ્ટ આપો

  5. 5

    ત્યારબાદ તેમાંથી પૂરી બનાવી અને તેમાં પૂરણ ભરી સમોસા બનાવી લેવા

  6. 6

    એક કડાઈમાં તેલ મૂકી બનાવેલા સમોસા ગુલાબી રંગના તળી લેવા

  7. 7

    સર્વિંગ પ્લેટમાં કાઢી ચટણી સાથે સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

Similar Recipes