મટર સમોસા ગ્રેવી સાથે (Matar Samosa With Gravy Recipe In Gujarati)

મટર સમોસા ગ્રેવી સાથે (Matar Samosa With Gravy Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બટાકા ને બાફી લો હવે વટાણા ને પણ બાફી લો
- 2
એક પેન માં તેલ ગરમ કરી તેમાં રાઈ, હિગ, મીઠાં લીમડાના પાન, ઝીણી સમારેલી ડુંગળી નાખી બરાબર હલાવી લો
- 3
હવે તેમાં આદું મરચા ની પેસ્ટ નાખી થોડી વાર થવા દો હવે તેમાં બાફેલા બટાકા અને વટાણા નાખો બધા મસાલા કરી બરાબર હલાવી પુરણ તૈયાર કરો
- 4
હવે લોટ મા મીઠું અને અજમો નાખી દો તેમાં ઘી નાખી બરાબર હલાવી લો મુઠી પડતું નાખી બરાબર હલાવી પાણી નાખી લોટ બાંધી 10-15 મિનિટ સુધી રહેવા દો
- 5
હવે લોટ માથી લુઓ લો રોટલી વણી વચ્ચે કટ કરી કોણ બનાવી લો હવે તેમાં બનાવેલું પુરણ ભરી સમોસા બનાવી લો
- 6
હવે તેણે ગરમ તેલ મા તળી લો
- 7
હવે એક કઢાઇ મા તેલ ગરમ કરી તેમાં રાઈ, હિંગ નાખી ડુંગળી ની પેસ્ટ નાખી બરાબર હલાવી લો હવે તેમાં આદું મરચા લસણ ની પેસ્ટ નાખી લો
- 8
હવે તેમાં ટામેટા ની પેસ્ટ નાખી બરાબર હલાવી થોડી વાર થવા દો હવે તેમાં બધા મસાલા કરી લો જરૂર મુજબ પાણી નાખી બરાબર હલાવી ઉકાળો
- 9
હવે તેમાં બાફેલા વટાણા નાખી ઉકાળો ગ્રેવી તૈયાર થાય એટલે તેણે સર્વિગ બાઉલમાં મા કાઢી સાથે તળેલા મરચા અને સમોસા સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝ મટર પનીર સમોસા (Cheese Matar Paneer Samosa Recipe In Gujarati)
#FFC5#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
-
-
-
મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
#FFC5#week5 શિયાળા ની મોસમ માં લીલા વટાણા ખુબ સરસ આવે.આ વટાણા માંથી વિવિધ વાનગી ઓ બને જેમાંની એક સમોસા છે. Varsha Dave -
-
-
મટર સમોસા(matar samosa recipe in Gujarati)
#FFC5 સમોસા ,જેમાં પડ ને બદલે બ્રેડ નો ઉપયોગ કરી ને બનાવ્યાં છે. ખૂબ જલ્દી અને સ્વાદિષ્ટ બને છે અને ઓવન માંબેક કરવાંથી એકદમ હેલ્ધી બન્યાં છે. Bina Mithani -
મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
સમોસા એક એવું ફરસાણ છે જે ધણી બધી વેરાઇટી માં બને છે અને બધા ને બહુજ પસંદ છે. મટર સમોસા ઉત્તર ભારત નું ફેમસ ફરસાણ છે, જે મેં બનાવાની ટ્રાય કરી છે.#FFC5 Bina Samir Telivala -
મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
બઘા ના ફેવરીટ #cookpadgujarati #cookpadindia #farsan #FFC5 #મટરસમોસા #સમોસા #samosa #muttersamosa #greensamosa Bela Doshi
More Recipes
ટિપ્પણીઓ (3)