જીરાવન મસાલો

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio

#WDC
#cookpadindia
#cookpadgujarati
આ જીરામન મસાલો ખાસ ઇન્દોરી પૌવા બનાવવા માં વપરાય છે.તેનો ટેસ્ટ ખૂબ જ સરસ હોય છે.

જીરાવન મસાલો

#WDC
#cookpadindia
#cookpadgujarati
આ જીરામન મસાલો ખાસ ઇન્દોરી પૌવા બનાવવા માં વપરાય છે.તેનો ટેસ્ટ ખૂબ જ સરસ હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ટે. સ્પૂન જીરું
  2. ૪-૫ નંગ આખા સુકા લાલ મરચાં
  3. ટે. સ્પૂન આખા સુકા ધાણા
  4. ટે. સ્પૂન વરિયાળી
  5. ફુદીના ના પાન
  6. ૨ નંગતમાલપત્ર
  7. ૧૦-૧૨-લવિંગ
  8. ૧ ટુકડોતજ
  9. ટે. સ્પૂન મરી
  10. ૧/૨-જાયફળ
  11. ૧/૨ટી. સ્પૂન હળદર
  12. ટે. સ્પૂન આમચૂર પાવડર
  13. ટી. સ્પૂન સંચળ પાવડર
  14. ૧/૨ટી. સ્પૂન હીંગ
  15. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    એક નોનસ્ટિક પેન માં જીરું,આખા ધાણા,સુકા લાલ મરચાં,વરિયાળી,તજ,લવિંગ,મરી લઈ તેને ૨ મિનિટ શેકી લેવું.

  2. 2

    થોડું ઠંડુ પડે એટલે મિક્સર જાર લઈ તેમાં ફુદીના ના પણ અને જાયફળ ઉમેરી વાટી લેવું.

  3. 3

    હવે તેમાં હળદર,હીંગ,આમચૂર પાવડર,સંચળ પાવડર,મીઠું ઉમેરી ફરી એક વાર ગ્રાઇન્ડ કરી લો જેથી બધું બરાબર મીક્સ થઈ જાય.બાઉલમાં કાઢી લો.તેને એર ટાઈટ ડબ્બા માં ૬ મહિના સુધી સાચવી શકાય છે.

  4. 4

    તો તૈયાર છે જીરામન પાવડર.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio
પર
Cooking is my Passion.I love to prepare different types of dishes and to serve.
વધુ વાંચો

Similar Recipes