રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તવી પર લવિંગ,મરી,તજ,અજમો,વરિયાળી,ઈલાયચી,જીરું કોરા શેકી તેને મિક્સર માં પીસી પાવડર બનાવી લો.હવે તેમાં હળદર,લાલ મરચું પાવડર,સંચળ પાવડર,લસણ પાવડર,હીંગ અને સ્વાદાનુસાર મીઠું ઉમેરી બરાબર મીક્સ કરી લો સેવ નો મસાલો તૈયાર.
- 2
એક બાઉલમાં તેલ અને પાણી લઈ તેને હેન્ડ બ્લેન્ડર થઈ બ્લેન્ડ કરો કલર સફેદ થઈ અને ફ્લપી થાય પછી તેમાં તૈયાર કરેલો મસાલો અને ચણાનો લોટ ઉમેરી મીક્સ કરી લોટ બાંધી દો.
- 3
સેવ પાડવાના સંચ માં તેલ લગાવી લોટ ભરી તેને ગરમ તેલ માં સેવ પાડી મીડીયમ આંચ પાર તળી લો.
- 4
તો તૈયાર છે ટેસ્ટી અને તીખી જોઈ ને મોઢા માં પાણી આવી જાય એવી રતલામી લસણ સેવ.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
જીરાવન મસાલો
#WDC#cookpadindia#cookpadgujarati આ જીરામન મસાલો ખાસ ઇન્દોરી પૌવા બનાવવા માં વપરાય છે.તેનો ટેસ્ટ ખૂબ જ સરસ હોય છે. Alpa Pandya -
-
-
મસાલેદાર ચટપટો કચ્છી દાબેલી મસાલો
#Lets Cooksnap#Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#CB4રતલામી સેવ એ રતલામની પ્રખ્યાત છે. રતલામમાં આ સેવ size માં જાડી અને ખાવામાં એકદમ તીખી હોય છે. Vaishakhi Vyas -
-
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
સેવ બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતે બને છેમે આજે બટાકા પૌવા મા રતલામી સેવ છાંટી એ છે એ બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB4#week4 chef Nidhi Bole -
-
-
-
-
-
-
કાઠિયાવાડી લસણીયા બટાકા
#Lunch#Potatos#cookpadindia#cookpadgujarati આજે મેં લંચ માં આ શાક બનાવ્યું જે અમારા ઘરમાં બધા ને બહુજ ભાવે છે. Alpa Pandya -
-
ફાડા લાપસી
#EB#Week10#cookpadindia#cookpadgujarati આપણા ગુજરાતીઓ ના કોઈપણ સારા કે ધાર્મિક પ્રસંગો માં અચૂક ફાડા લાપસી બનતી હોય છે.તે ખૂબ ઓછી સામગ્રી થી બની જાય છે. Alpa Pandya -
-
-
-
ગરમ મસાલો
#masalabox#cooksnapchallange#garam madali#tamalpatra#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
-
-
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
દિવાળી નાસ્તા માટે બેસ્ટ. લવિંગ અને મરી નો સ્વાદ આ સેવ માં અલગ ફ્લેવર આપે છે. Disha Prashant Chavda -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15699334
ટિપ્પણીઓ (9)