ડ્રાયફ્રૂટ્સ ખજૂર પાક રોલ્સ (Dryfruits Khajoor Paak Rolls Recipe In Gujarati)

Monali Dattani @Monali_dattani
ડ્રાયફ્રૂટ્સ ખજૂર પાક રોલ્સ (Dryfruits Khajoor Paak Rolls Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેરી બિસ્કીટના ટૂકડા કરી મિક્ષર જારમાં ક્રશ કરી લો. કાજૂ બદામના ટૂકડા ને ઘી માં સાંતળી લો.
- 2
ખજૂરના ઠળીયા કાઢી લો. પછી એક પૅનમાં 2 ટે.સ્પૂન ઘી નાખી ખજૂરને 10 મિનિટ માટે સાંતળી લેવી.
- 3
હવે ખજૂરમાં કાજુ, બદામ અને મેરી બિસ્કીટ નો ભૂક્કો નાખી મિક્સ કરી લો. થોડી વાર ઠંડું થવા દો.
- 4
પ્લેટફોમૅ પર ખસખસ ને પાથરી દો. પછી તેના પર ખજૂર વાળા મિશ્રણનો રોલ બનાવી કોટીંગ કરી લેવું.
- 5
રોલને પ્લાસ્ટિક શીટ પર લઇ ફ્રીજમાં 2 કલાક રાખી દો. પછી કાપા પાડી લો.
- 6
તો તૈયાર છે ડ્રાયફ્રૂટ્સ ખજૂર પાક રોલ્સ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#week9#cooksnap#cookpadindia#cookpadgujrati Keshma Raichura -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
ખજૂર ડ્રાયફ્રુટસ પાક (Khajoor Dryfruits Paak Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#VR#MBR9#Week9 Parul Patel -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati)
#CB9#WEEK9# છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ#khajur - Gundar palak Krishna Dholakia -
ખજૂર ડ્રાયફ્રુટ્સ પાક (Khajoor Dryfruits Paak Recipe In Gujarati)
#CB9છપ્પન ભોગ ચેલેન્જ Week 9શિયાળામાં અડદિયા પાક, મેથી પાક, ગુંદર પાક, સાલમ પાક વગેરે ખવાય જેથી આખું વર્ષ તંદુરસ્તી સારી રહે. રોગ પ્રતિકારક શક્તિ માં પણ વધારો કરે.આજે સોફ્ટ ખજૂર માંથી ખજૂર-ડ્રાય ફ્રુટસ પાક બનાવ્યો છે. ખજૂરની કુદરતી મિઠાશ હોવાથી ખાંડ નાંખવી નથી પડતી એટલે વધુ હેલ્ધી રેસીપી છે. Dr. Pushpa Dixit -
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#Week9 post2#Cookpadindi#cookpadgujaratiકેસર ડ્રાયફ્રુટ ના ઉપયોગ વડે બનાવેલ હેલ્ધી Ramaben Joshi -
ખજૂર અંજીર ડ્રાયફ્રૂટ્સ પાક (Khajoor Anjeer Dryfruits Paak Recipe In Gujarati)
#MBR8 #Week8 #માયબેસ્ટરેસીપીસઓફ2022#VR #વીન્ટર_સ્પેશિયલ #વીન્ટર_વસાણા#ખજૂરપાક #અંજીરપાક #ડ્રાયફ્રૂટસ #સ્વાસ્થ્યવર્ધક#ઈમ્યુનીટી_બૂસ્ટર #હેલ્ધી #પૌષ્ટિક #શિયાળુ_પાકશિયાળા ની શરૂઆત થાય અને આપણે ઘરે અલગ અલગ પ્રકાર નાં વસાણા બનાવીએ છીએ. મેં આજે સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક પૌષ્ટિક એવો ખજૂર અંજીર ડ્રાયફ્રૂટ્સ પાક બનાવીને ટ્રે માં ગરમાગરમ ઢાળી ને સેટ થવા રાખ્યો છે. તો આવો બધાં સ્વાદ માણવાં . Manisha Sampat
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15795622
ટિપ્પણીઓ (4)