સ્પ્રાઉટેડ મગ થાલીપીઠ (Sprouted Moong Thalipeeth Recipe In Gujarati)

#FFC6
#cookpadindia
#Cookpadgujarati
Week6
ફણગાવેલા મગ થાલીપીઠ
સ્પ્રાઉટેડ મગ થાલીપીઠ (Sprouted Moong Thalipeeth Recipe In Gujarati)
#FFC6
#cookpadindia
#Cookpadgujarati
Week6
ફણગાવેલા મગ થાલીપીઠ
રાંધવાની સૂચનાઓ
- 1
મીક્ષીંગ બાઉલ મા બધીજ સામગ્રી મિક્સ કરો
- 2
હવે થોડું પાણી નાંખી કઠણ લોટ બાંધવો અને એને કણસી ને સુંવાળો કરો..... ૧ સીધી નોનસ્ટીક તવી મા ૨ ચમચી તેલ ચોપડો અને એને ગેસ પર મૂકો..... લોટ માં થી ગોળ લૂવો લઇ એને હાથ થી થેપી તવી ઉપર બરાબર વચ્ચે મૂકો અને એને પાણી વાળા હાથ થી થેપી થેપી ને તવી જેટલી મોટી થાલીપીઠ કરો..... હવે એમાં આંગળી વડે બતાવ્યા પ્રમાણે કાંણા પાડો.....
- 3
ત્યારબાદ થાલીપીઠના કાણાંમાં તેલ મૂકી ૩-૪ મિનીટ માટે ઢાંકીને શેકાવા દો. ત્યારબાદ, થાલીપીઠને ઊંધી ફેરવી બીજી બાજુ પણ ૩-૪ મિનીટ માટે ઢાંકીને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી શેકાવા દો...... તો તૈયાર છે થાલીપીઠ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાજમા થાલીપીઠ (Rajma Thalipeeth Recipe In Gujarati)
#FFC6#cookpadindia#CookpadgujaratiWeek6 રાજમા થાલીપીઠ Ketki Dave -
રાઇસ ફ્લોર મીક્ષ વેજ થાલીપીઠ (Rice Flour Mix Veg Thalipeeth Recipe In Gujarati)
#FFC6#cookpadindia#cookpadgujaratiWeek6રાઇસ ફ્લોર મીક્ષ વેજ થાલીપીઠ Ketki Dave -
બાજરી મેથી થાલીપીઠ (Bajri Methi Thali Peeth Recipe In Gujarati)
#FFC6#cookpadindia#Cookpadgujarati બાજરી મેથી થાલીપીઠ Ketki Dave -
મીક્ષ વેજ થાલીપીઠ (Mix Veg Thalipeeth Recipe In Gujarati)
#FFC6#cookpadindia#CookpadgujaratiWeek6મીક્ષ વેજ થાલીપીઠ Ketki Dave -
વધેલી ખીચડીના થાલીપીઠ (Leftover Khichdi Thalipeeth Recipe In Gujarati)
#FFC6#cookpadindia#CookpadgujaratiWeek 6વધેલી ખીચડી ના થાલીપીઠ થાલીપીઠ: એ મહારાષ્ટ્ર ની પારંપારિક વાનગી છે.... મલ્ટીગ્રેન લોટ & શાકભાજી મીક્ષ કરી બનાવવામા આવે છે .... આજે હું વધેલી ખીચડીમા થી બનાવવા જઈ, હીંગ છું Ketki Dave -
મીન્ટ & આચારી થાલીપીઠ (Mint Pickle Thalipeeth Recipe In Gujarati)
#FFC6#cookpadindia#CookpadgujaratiWeek -6મીન્ટ થાલીપીઠ Ketki Dave -
-
સ્પ્રાઉટેડ ટેસ્ટી મગ (Sprouted Testy Moong Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#tastyફણગાવેલા મગ એ આરોગ્ય માટે ઉત્તમ છે. ફણગાવેલા મગને જો થોડા બાફીને,કુક કરીને સોફ્ટ કરી લઈએ તો તેની કોઈ પણ વાનગી ખાવાની મજા આવે છે. Neeru Thakkar -
-
-
-
-
-
સ્પ્રાઉટેડ મગ ઉત્તપમ (Sprouted moong Uttapam Recipe in Gujarati)
#goldenapron3 #week_20 #Moongફણગાવેલા મગ વડે મેં પનીર ચિલ્લા ઘણી વખત બનાવ્યા છે. આજે ફણગાવેલા મગ,ચણાની દાળ અને ઉત્તપમ ખીરૂ લઈ ઇન્સ્ટન્ટ ઉત્તપમ બનાવ્યા છે જેમાં ખીરામાં આથો લાવ્યા વગર બનાવ્યા છે. Urmi Desai -
-
મલ્ટી ગ્રેઈન થાલીપીઠ (Multigrain Thalipeeth Recipe In Gujarati)
#FFC6 થાલીપીઠ(મલ્ટી ગ્રેઈન) Reshma Tailor -
મલ્ટી ગ્રેઈન થાલીપીઠ (Multi Grain Thalipeeth Recipe In Gujarati)
#FFC6#Week6#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
અંકુરિત મગ પરાઠા (Sprouted Moong Paratha Recipe In Gujarati)
#CJMઆજે મેં ફણગાવેલા મગ ના પરોઠા બનાવ્યા છે જે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે Pinal Patel -
મલ્ટીગ્રેઈન થાલીપીઠ (Multigrain Thalipeeth Recipe In Gujarati)
#FFC6 #Week6 #ફૂડફેસ્ટિવલ #મહારાષ્ટ્રીયનથાલીપીઠ#મલ્ટીગ્રેઈન_થાલીપીઠ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#ManishaPUREVEGTreasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
-
-
થાલીપીઠ (Thalipeeth Recipe In Gujarati)
થાલીપીઠ વેસ્ટર્ન ઈન્ડિયા, સ્પેશિયલી મુંબઈ ની ફેમસ મહારાષ્ટ્રીયન વાનગી છે. થાલીપીઠ ની ધણી બધી વેરાઇટી બને છે એમાં ની આ એક છે.#FFC6 Bina Samir Telivala -
બેંગન ભરતા (Baingan Bharta Recipe In Gujarati)
#CookpadTurns6#MBR6#cookpadindia#cookpadgujaratiબેંગન ભરતા Ketki Dave -
-
ફણગાવેલા મગ નું સલાડ (Sprouted Moong Salad Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#Cooksnap#sprouts#મગ Keshma Raichura -
લેફ્ટઓવર ફાડા ખીચડી ની થાલીપીઠ (Leftover Fada Khichdi Thalipeeth Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલેફ્ટઓવર ફાડા ખીચડી ની થાલીપીઠ Ketki Dave -
આખા મગ ની દાળ (Whole Moong Dal Recipe In Gujarati)
#DR#cookpadindia#cookpadgujaratiઆખા મગ ની દાળ Ketki Dave -
ફણગાવેલા મગ (Sprouted Moong Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindiaફણગાવેલા મગ હેલ્થ માટે બહુ જ સારા છે. Hinal Dattani -
-
ફણગાવેલા મગ ના ઉત્તપમ (Sprouted Moong Uttapam Recipe In Gujarati)
#MBR1Week 1#CWTફણગાવેલા મગ ના ઉત્તપમ Harita Mendha
More Recipes
ટિપ્પણીઓ (19)