રાંધવાની સૂચનાઓ
- 1
૧ બાઉલમા ચણાનો લોટ ચાળી ને લો... હવે બાકીની બધી સામગ્રી નાખો... હવે એને વીસ્કર ની મદદ થી એકરસ કરો...
- 2
હવે તેમા ૧/૪ ટીસ્પૂન ખાવાનો સોડા & સ્હેજ પાણી નાખી સારી રીતે એકતરફી હલાવી ફ્લફી કરો.... તરત જ કાચના ગ્રીસ કરેલા મગમા કાઢી...મગને સ્હેજ થપથપાવી માઇક્રોવેવ મા ૨.૫ મિનિટ મૂકો
- 3
૧ વઘારિયા મા તેલ ગરમ થયે રાઈ તતડે એટલે હીંગ, લીલા મરચા,લીમડો, તલ,ખાંડ & ૨ ટેબલસ્પૂન પાણી નાખો સારી રીતે ઉકળે એટલે ગેસ બંધ કરો... હવે ઢોકળાને બહાર કાઢી એના ઉપર વઘાર રેડી & પ્રેમથી ગરમાગરમ ખાઈ પાડો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગ ખમણ (Mug Khaman Recipe In Gujarati)
#ChoosetoCook#cookpadindia#cookpadgujarati હું રસોઈ મા મારી માઁ પર ગઇ છું.... પણ એના જેવા ખમણ હું બનાવી શકતી નહોતી.... અચાનક ૧ દિવસ શેફ રનવીર બ્રારની મગ ખમણ ઢોકળાની રેસીપી મેં બનાવી..... અને સખત ખુશખુશાલ થઈ માઁ ના ઘરે ગઈ... માઁ એ લગભગ ખાવાનુ છોડી દીધુ હતું... મેં ત્યાં જઈ મગ ખમણ બનાવ્યા.... અને માઁ એ માત્ર ૧ ચમચી ખાધા.... એની આંખો મા ૧ ચમક આવી.... એ પછી માઁ એ ૫ મા દિવસે દેહ છોડ્યો.... આજે પણ મગ ખમણ બનાવતા માઁ ની એ આંખોની ચમક દિલ ને બાગ બાગ કરે છે Ketki Dave -
સોજીના મગ ખમણ ઢોકળા 5 મિનિટ માં (Sooji Moong Khaman Dhokla In 5 Minutes Recipe In Gujarati)
#NFR#cookpadindia#Cookpadgujaratiસોજીના મગ ખમણ ઢોકળા Ketki Dave -
-
સોજી ઢોકળા શૉટ ગ્લાસ અને મેંગો રસ (Semolina Dhokla Shot Glass Mango Ras Recipe In Gujarati)
#NFR#cookpadindia# Cookpadgujaratiસોજી ઢોકળા શૉટ ગ્લાસ & કેરીનો રસ આજે હું ખૂબ જ ખૂશશશશશશ છું. .. આઇસ શૉટ ગ્લાસ નો ઉપયોગ ઢોકળા માટે...... આ આઇડિયાના વિચાર માત્ર થી જ અતિશય excite હતી.... પુરા confidence થી બનાવી તો પાડ્યા & ૧ ગ્લાસ એ excitement મા તુટી ગયો.... પણ બીજા ૩ સારી રીતે બહાર આવ્યા Ketki Dave -
મેંગો રસ સ્ટફ ઈડલી (Mango Ras Stuffed Idli Recipe In Gujarati)
#KR#cookpadindia#Cookpadgujaratiમેંગો રસ સ્ટફ ઈડલી Ketki Dave -
સોજીના ખમણ ઢોકળા માઇક્રોવેવમા (Semolina Khaman Dhokla In Microwave Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiસોજી ખમણ ઢોકળા ઇન માઇક્રોવેવ Ketki Dave -
મેંગો શીકંજી (Mango Shikanji Recipe In Gujarati)
#KR#cookpadindia#Cookpadgujaratiશીકંજી મસ્તી ૮ Ketki Dave -
*રો મેંગો મગ ઢોકળા*
કેરી માંથી બનતી વાનગી બધાંને ભાવે,તેથી મગ ઢોકળા બનાવી આનંદ મેળવો.#મેંગો# Rajni Sanghavi -
ખમણ (Khaman Recipe In Gujarati)
#LB#cookpadindia#Cookpadgujaratiખમણ માઇક્રોવેવ મા ખમણ બનાવવા એટલા સરળ થઈ ગયા છે... ઇવન ઘરે મહેમાન આવે તો ૨ મીનીટ તૈયાર કરવામા & ૩ મીનીટ માઇક્રોવેવ..... બાળકોને લંચબોક્ષ માટે ૧ સારુ ઓપ્શન છે Ketki Dave -
ચોળાના ઢોકળા (Black Eyed Pea Dhokla Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiચોળાના ઢોકળા Ketki Dave -
આખા મગ ની દાળ (Whole Moong Dal Recipe In Gujarati)
#DR#cookpadindia#cookpadgujaratiઆખા મગ ની દાળ Ketki Dave -
-
સોજી ખમણ કપકેક (Semolina Khaman Cupcake Recipe In Gujarati)
#US#cookpadindia#cookpadgujaratiસોજી ખમણ કપકેક આજે USA થી ૨૦ મહેમાન જમવાના હતા.... ફરસાણ મા સોજીના ખમણ કપકેક બનાવ્યા હતા Ketki Dave -
-
ત્રીરંગી સોજીના ખમણ (Trirangi Semolina Khaman Recipe In Gujarati)
#TR#cookpadindia#Cookpadgujaratiત્રીરંગી સોજીના ખમણ Ketki Dave -
પનીર સ્ટફ રાઇસ ફ્લોર ચીલા (Paneer Stuffed Rice Flour Chila Recipe In Gujarati)
#AA2#cookpadindia#cookpadgujaratiલેફ્ટઓવર પનીરભૂર્જી સ્ટફ રાઇસ ચિલા Ketki Dave -
-
રાજસ્થાની બેસન ગટ્ટે (Rajasthani Besan Gatte Recipe In Gujarati)
#KRC#cookpadindia#Cookpadgujaratiરાજસ્થાની બેસન ગટ્ટે Ketki Dave -
-
ખમણ ચાટ (Khaman Chaat Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiખમણ ચાટ આજે મેં મારી ફાસ્ટ ફ્રેન્ડ " ક્રોકરી ક્વીન" કલ્પના મશરૂવાલા ની અદભૂત ક્રોકરી " ક્રિકેટ સર્વિંગ પ્લેટર" નો ઉપયોગ કર્યો છે Ketki Dave -
સોજી ખમણ (Semolina Khaman Recipe In Gujarati)
#30mins#cookpadindia#cookpadgujaratiસોજી ખમણ Jab Koi Pyara Sa Guest Aa Jaye... Jab kuch Fatafat banane Ka man ho jayeTum fatafat bana Dena SEMOLINA KHAMAN અચાનક મહેમાન આવી જાય... તો આ સોજી ખમણ ઝટપટ પણ બની જાય & મહેમાનની વાહવાહી પણ મળે એટલા સ્વાદિસ્ટ પણ બને Ketki Dave -
મેંગો શેક (Mango Shake Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujaratiશરબત & મિલ્ક શેક ચેલેન્જમેંગો શેક Ketki Dave -
-
સ્પ્રાઉટેડ મગ થાલીપીઠ (Sprouted Moong Thalipeeth Recipe In Gujarati)
#FFC6#cookpadindia#CookpadgujaratiWeek6ફણગાવેલા મગ થાલીપીઠ Ketki Dave -
પાલક મગની દાળ નુ શાક (Spinach Moong Dal Shak Recipe In Gujarati)
#MBR8#cookpadindia#cookpadgujaratiપાલક મગની દાળ નુ શાક Ketki Dave -
મહારાષ્ટ્રિયન મેંગો પીયુશ (Maharashtrian Mango Piyush Recipe In Gujarati)
#MAR#cookpadindia#Cookpadgujaratiમહારાષ્ટ્રિયન મેંગો પીયુશ Ketki Dave -
યુનીક મીક્ષ વેજીટેબલ ઘેઘો (Unique Mix Vegetable Ghegho Recipe In Gujarati)
#MBR8#cookpadindia#cookpadgujaratiયુનીક મીક્ષ વેજીટેબલ બેસન સબ્જી Ketki Dave -
ઉપમા નગેટ્સ (Upma Nuggets Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiઉપમા નગેટ્સ આ રેસીપી મેં જીગીશાબેન મોદી ની રેસીપી ને ફોલો કરી બનાવી છે. .. Thanks Dear Jigishaben for Sharing Yuuuuuuummmmmy Recipe Ketki Dave -
ગલકા કાચી કેરી અને ચણાની દાળ નુ શાક
#KR#cookpadindia#Cookpadgujaratiગલકા કાચીકેરી & ચણાની દાળનુ શાક Ketki Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16222097
ટિપ્પણીઓ (19)