પાલક મગ ની દાળ નું શાક (Palak Moong Dal Shak Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

Cook snap theme of the Week
પાલક પૌષ્ટિક તત્વો થી ભરપુર છે અને મગ ની દાળ પણ એટલીજ પોષટીક છે.આ એક બહુજ હેલ્થી કોમ્બિનેશન છે. આ દાળ પચવામા પણ હલકી છે.

પાલક મગ ની દાળ નું શાક (Palak Moong Dal Shak Recipe In Gujarati)

Cook snap theme of the Week
પાલક પૌષ્ટિક તત્વો થી ભરપુર છે અને મગ ની દાળ પણ એટલીજ પોષટીક છે.આ એક બહુજ હેલ્થી કોમ્બિનેશન છે. આ દાળ પચવામા પણ હલકી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનિટ
3 સર્વ
  1. 1/2 કપમગની દાળ
  2. 1 કપસમારેલી પાલક
  3. 1/2 ટી સ્પૂનહળદર
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1/2 ટી સ્પૂનલાલ મરચું
  6. 1 ટી સ્પૂનધાણા જીરું પાઉડર
  7. 1 નંગસમારેલો કાંદો
  8. 1 નંગકળી સમારેલું લસણ
  9. 1/2સમારેલું ટામેટુ
  10. 2 ટી સ્પૂનતેલ
  11. 1/2જીરું

રાંધવાની સૂચનાઓ

20 મીનિટ
  1. 1

    મગ ની દાળ ને ધોઈ ને 15 મીનીટ પલાળવી.પાલક ને ધોઇને સમારવી.કાંદા,લસણ અને ટામેટાં ને સમારવા.

  2. 2

    એક પેન માં તેલ ગરમ કરી અંદર જીરું સોતે કરવું.કાંદા અને લસણ સોતે કરી, ટાંમેટા સોતે કરી, દાળ વધારવી.દાળ ને મીઠું અને હળદર
    નાખી ને ચઢવા દેવી.

  3. 3

    દાળ અધકચરી ચઢી જાય એટલે અંદર પાલક નાંખી, કુક કરવી. પાલક ચઢી જાય એટલે અંદર બધો મસાલો નાખી મિક્સ કરવું.5 મીનીટ ઉકાળી ને ગેસ બંધ કરી, ગરમાગરમ સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes