જામફળ નું જ્યુસ (Jamfal Sharbat Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
જામફળ નું જ્યુસ (Jamfal Sharbat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા પાકા જામફળ લેવા ને છાલ કાઢી નાનાપીસ કરી મિકસરમા મિક્સ પીસી લેવા તેને ગરણીથી ગાળી લેવો જેથી બધા બીયા ને કઠણ ભાગ નીકળી જાય તેમા લીબુનો રસ મરી પાઉડર લાલ મસાલો સંચર મીઠું ને ફુદીનાના પાન નાખી શેઈકર મા નાખી હલાવવુ એકરસ થાય એટલે તેમા ફીજનુ પાણી નાખી મિક્સ કરવુ ને એક ડીશમા લાલમસાલો ને મીઠું નાખી મિક્સ કરવુ ગ્લાસ ની કિનારીએ લીંબુ લગાવી ડીશમા લાલ મસાલોને મીઠું મા કિનારી ફેરવી લેવી પછી જયુસ રેડી દેવુ તૈયાર
- 2
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
લાલ જામફળ નો સ્કવૉશ (Red Jamfal Squash Recipe In Gujarati)
"જામફળ"એ શિયાળામાં આવતું અમૃત ફળ છે.વિટામિન C થી ભરપૂર એવા આ ફળના અનેક લાભ છે. જામફળને એક શક્તિ વર્ધક ફળ પણ માનવામાં આવે છે.જામફળનો જ્યુસ બનાવવો ખૂબ જ સહેલો છે.આ જ્યુસને ફ્રીજમાં 1 વષૅ સુધીસાચવી શકાય છે. ગમે તે સિઝનમાં આ જ્યુસ પીવાની મજા આવે છે.#MBR7 Vibha Mahendra Champaneri -
જામફળ નું જ્યુસ (Jamfal Juice Recipe In Gujarati)
#WLDજામફળના ગુણો તો બધા જ જાણે.. શિયાળામાં કુદરતી કેલરી બર્ન કરવા માટે બેસ્ટ છે.. વિટામિન અને મિનરલ્સ નો ખજાનો..તો જ્યુસ બનાવીએ તો બધા ને ભાવે..એ પણ એકદમ સરળ રીતે... Sunita Vaghela -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લાલ જામફળ નું શરબત (Red Jamfal Sharbat Recipe In Gujarati)
આ રેસિપી લઈને આવી છુ ખુબ જ સરસ બની છેલાલ જામફળ થી બને છેજામફળ ની સીઝન મા ખાવાની મઝા અલગ જ હોય છે મેં લાલ જામફળ નું શરબત બનાવ્યું છેતો આવો જોઈએ કઈ રીતે બને છેતમે કાચની બરણીમાં ભરીને સ્ટોર પણ કરી શકો છો ફી્ઝ મા રાખવાનો છે જામફળ નો પલ્પતમે સ્ટોર કરી ને રાખ્યો હોય તો જ્યારે મન થાય ત્યારે પીવી સકો છો#RC3#Redrecipies#week3 chef Nidhi Bole -
-
-
-
-
-
-
-
જામફળ શરબત (Jamfal Sharbat Recipe In Gujarati)
#SM ઉનાળામાં શરબત ની વેરાઈટી જોવા મળે છે. તેમા પણ હવે સિઝન વગર જે મોટા જામફળ મળે છે તેનો ઉપયોગ કરી મે સ્વાદિષ્ટ ને ટેગિં શરબત બનાવ્યું છે HEMA OZA
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16627182
ટિપ્પણીઓ