જામફળ નું જ્યુસ (Jamfal Juice Recipe In Gujarati)

Amita Soni @Amita_soni
જામફળ નું જ્યુસ (Jamfal Juice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ જામફળને ધોઈ છોલી તેને ટુકડા કરી લો હવે મિક્સર જારમાં જામફળ ના ટુકડા ખાંડ સંચળ મીઠું અને એક કપ પાણી નાખીને પીસી લો
- 2
હવે બીજું એક કપ પાણી નાખીને તેને મિક્સ કરી ગરણીથી ગાળી લો પછી તેમાં જરૂર લાગે તો વધારે પાણી એડ કરીને મિક્સ કરી લો
- 3
હવે એક ડીશમાં મરચું અને મીઠું મિક્સ કરી લો સર્વિંગ ગ્લાસ લઈને તેની કિનારી ઉપર લીંબુ લગાવી કિનારીને મરચાં મીઠા ઉપર ગોળ ફેરવો જેથી કરીને મરચું મીઠું કિનારી પર ચોંટી જશે
- 4
પછી સર્વિંગ ગ્લાસમાં જ્યુસ ભરીને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
જામફળ નો જ્યુસ (Guava Juice Recipe In Gujarati)
#SJC#MBR3Week3#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
જામફળ નું જ્યુસ (Jamfal Juice Recipe In Gujarati)
#WLDજામફળના ગુણો તો બધા જ જાણે.. શિયાળામાં કુદરતી કેલરી બર્ન કરવા માટે બેસ્ટ છે.. વિટામિન અને મિનરલ્સ નો ખજાનો..તો જ્યુસ બનાવીએ તો બધા ને ભાવે..એ પણ એકદમ સરળ રીતે... Sunita Vaghela -
જામફળ નું જ્યૂસ (Guava Juice Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#seasonfruit#redguava Keshma Raichura -
જામફળ નો જ્યુસ (Guava Juice Recipe In Gujarati)
#SJC#Post3# સુપજ્યુસ રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆખા વર્ષ દરમિયાન ઘણી રેસીપી શુભ જ્યુસ ની રેસીપી શીખ્યા તેમાં જામફળના જ્યુસ નો સ્વાદ અનેરો હોય છે Ramaben Joshi -
લાલ જામફળ નો જ્યુસ (Lal Jamfal Juice Recipe In Gujarati)
#Cookpadgujarati#Cookpadindia Vaishali Vora -
-
-
-
-
-
-
-
ગુલાબી જામફળ નું જયુસ (Pink Jamfal Juice Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : ગુલાબી જામફળ નું જયુસઅમારે અહીંયા મોમ્બાસા માં અમુક વસ્તુ ક્યારેક જ મળે તો જયારે મળે ત્યારે હું થોડી frozen કરીને રાખી દઉં. તો આજે મેં frozen જામફળ ના પલ્પ માંથી જયુસ બનાવ્યું. Sonal Modha -
-
-
-
-
જામફળ નો જ્યુસ (Guava Juice Recipe In Gujarati)
#SJC#cookpad#cookpadindia#cookpadgujarati#juiceજામફળ નો જ્યુસ બનાવીએ ત્યારે તેનો પલ્પ વધુ નીકળે છે. તો આ પલ્પમાં મસાલા નાખી સ્ટોર કરી લેવો અને જ્યારે જ્યુસ પીવું હોય ત્યારે પલ્પ લો, ઠંડું પાણી, આઈસ ક્યુબ નાખો અને જરૂર પડે તો મસાલા એડ કરો. જામફળ ના જ્યુસ નો આનંદ માણો. Neeru Thakkar -
લાલ જામફળ નું જયુસ (Red Jamfal Juice Recipe In Gujarati)
અત્યારે અમારે અહીંયા લાલ જામફળ સરસ મળે છે. તો આજે મેં જામફળ નું જયુસ બનાવ્યું. Sonal Modha -
-
લાલ જામફળ જ્યુસ (Red Guava Juice Recipe In Gujarati)
#CookpadTurns6#MBR6#cookpadindia#cookpadgujaratiલાલ જામફળ નો જ્યુસ Ketki Dave -
જામફળ-દાડમ નો જ્યુસ(jamfal dadama no juice recipe in Gujarati)
જામફળ સેવન થી રોગ પ્રતિકારક શકિત વધે છે. જેને વારંવાર શરદી ખાંસી ની સમસ્યા થાય છે.જામફળ નો ઉપયોગ કરવાંથી દૂર થાય છે.દાડમ માં વિટામીન C અને B રહેલાં છે.સાથે સાથે કોલેસ્ટ્રોલ ઘટાડવાં માં મદદ કરે છે.આ બંને સાથે નો મિક્સ જ્યુસ ટેસ્ટ માં બેસ્ટ લાગે છે. Bina Mithani -
-
જામફળ બીટરુટ જ્યુસ (Guava Beetroot Juice Recipe In Gujarati)
#SJC શિયાળા માં જામફળ સરસ લાલ અને સફેદ આવે છે.સફેદ જામફળ નાં જ્યુસ ને લાલ બનાવવા માટે બીટરુટ ઉમેરી ને જ્યુસ બનાવ્યો છે.કલર ની સાથે સ્વાદ માં ટેસ્ટી લાગે છે. Bina Mithani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16641874
ટિપ્પણીઓ