માવા વાળો ખજૂર પાક (Mava Vala Khajoor Paak Recipe In Gujarati)

Hinal Dattani @hinal_27
માવા વાળો ખજૂર પાક (Mava Vala Khajoor Paak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખજૂરના ઠળિયા કાઢી લેવા
- 2
ત્યારબાદ કાજુ બદામની કતરણ ખજૂર બધુ સામગ્રી રેડી કરો... પછી પેનમાં ફરીથી ચમચી ઘી લઇ ખજૂર ને એકદમ સોફ્ટ બને ત્યાં સુધી સાંતળો.. ખજૂર ને પછી સાઈડ પર કાઢી લો ત્યારબાદ એક પેનમાં માવાને એકદમ ગરમ કરીને હલાવો
- 3
પછી તેમાં ખજૂરને ઉમેરો. ત્યારબાદ કાજુ બદામની કતરણ બધું મિક્સ કરીને ડિશમાં કાઢી લો
- 4
ઠંડુ પડે એટલે તેના ગોળ ગોળ ના લાડુ વાળી લેવા બોલ તૈયાર છે ખજૂર પાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ડ્રાયફ્રુટ ખજૂર પાક (Dryfruit Khajoor Paak Recipe In Gujarati)
#KS2# શિયાળાનું ઉત્તમ વસાણુ ખજૂર પાકબળવર્ધક હેલ્ધી ડ્રાય ફુટ ખજૂર પાક Ramaben Joshi -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9ખજૂર પાક શિયાળા માટે એક પરફેક્ટ રેસીપી છે જેમાં પણ ઓછું હોય છે અને ખજૂર હેલ્થ માટે ખૂબ જ સરસ છે Kalpana Mavani -
તલ - માવા ગજક
#week10#goldenapronઆ વાનગી રાજસ્થાનના જયપુર ની પ્રખ્યાત મિઠાઈ છે.જે તલ માવા ની પણ બને છે.અને સિંગદાણા ની પણ બનાવવામાં આવે છે. આ ગજક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. વર્ષા જોષી -
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#cookpadindia#cookpad-guશિયાળામાં ખાસ બનાવાતો પાક એટલે ખજૂર પાક અહીંયા મેં ડ્રાયફ્રુટ્સ નો પણ ઉપયોગ કર્યો છે એટલે આ ખૂબ જ હેલ્ધી પાક બને છે ખૂબ જ થોડા સમયમાં અને ખૂબ જ ગુણકારી છે તો ખાસ શિયાળામાં ખાવાથી હેલ્થ ખૂબ જ સારી રહે છે અને એમાં ખાંડનો ઉપયોગ કરવામાં આવતો નથી તેથી બધા ખાઈ શકે છે Ankita Solanki -
માવા બદામ ના પેંડા (Mava Almond Penda Recipe In Gujarati)
#Cookpad Gujarati.# માવા બદામ પેડાપેડા બહુ જ વેરાયટીમાં બને છે.કેસર ના ચોકલેટના ગુલકંદ વગેરે અલગ અલગ બને છે મે આજે માવા બદામ ના પેંડા બનાવ્યા છે Jyoti Shah -
માવા કુલ્ફી (Mava Kulfi recipe in gujarati)
#goldenapron3 #વીક૨૧ #કુલ્ફી #માઇઇબુક #પોસ્ટ૧૧ Harita Mendha -
ખજૂર અને ગૂંદનો પાક (Khajoor Gund Paak Recipe In Gujarati)
#FFC2#week2#ગુંદરસવારનો નાસ્તો:શિયાળાની સવાર હોય અને જો નાસ્તામાં ખજૂર અને ગુંદનો પાક હોય તો તે શકિત વર્ધક અને ગુણકારી છે. ખજૂર તથા ગૂંદ બંને શરીર માટે ફાયદાકારક છે. Valu Pani -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#week9#CB9 આ ખજુર ની તાસીર ગરમ હોવાથી વધારે શિયાળામાં બનાવવા મા આવે છે Vaishaliben Rathod -
-
ખજૂર પાક(Khajoor pak recipe in Gujarati)
શિયાળામાં હેલ્ધી રહેવા માટે અને શરીરમાં ગરમી મેળવવા માટે વસાણા ખાતા હોઈએ છે તેમાં ખજૂર બેસ્ટ વસાણું છે#MW1#વસાણા Rajni Sanghavi -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16055167
ટિપ્પણીઓ