કસાવા ની કઢી (Kasava Kadhi Recipe In Gujarati)

Kenya મોમ્બાસા માં કસાવા ( મોગો ) બહુ જ સરસ મળે તો અમે લોકો તેમાં થી ફરાળી વાનગીઓ બનાવી ને ખાઈએ. કોકોનટ મીલ્ક મા બનાવું
પણ આજે મેં તેમાંથી ફરાળી કઢી બનાવી.કસાવા ને બાફી ને પણ ખાઈ શકાય તળી ને પણ ખાઈ શકાય.મીઠું લાલ મરચું પાઉડર અને લીંબુનો રસ નાખી ને પેસ્ટ બનાવી લેવી. કસાવા ઉપર લગાવી ને ખાઈએ તો પણ એકદમ ટેસ્ટી 😋 લાગે છે.
કસાવા ની કઢી (Kasava Kadhi Recipe In Gujarati)
Kenya મોમ્બાસા માં કસાવા ( મોગો ) બહુ જ સરસ મળે તો અમે લોકો તેમાં થી ફરાળી વાનગીઓ બનાવી ને ખાઈએ. કોકોનટ મીલ્ક મા બનાવું
પણ આજે મેં તેમાંથી ફરાળી કઢી બનાવી.કસાવા ને બાફી ને પણ ખાઈ શકાય તળી ને પણ ખાઈ શકાય.મીઠું લાલ મરચું પાઉડર અને લીંબુનો રસ નાખી ને પેસ્ટ બનાવી લેવી. કસાવા ઉપર લગાવી ને ખાઈએ તો પણ એકદમ ટેસ્ટી 😋 લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કસાવા ને ધોઈ છાલ કાઢી અને નાના ટુકડા કરી કુકરમાં એક ગ્લાસ પાણી નાખી તેમાં થોડું મીઠું નાખી ને કસાવા ને ૨ સીટી કરી બાફી લેવો.
દહીં ને બ્લેન્ડર થી બ્લેન્ડ કરી લેવું અને 1/2 ગ્લાસ પાણી નાખવું.
👇કસાવા - 2
બીજી બાજુ ગેસ ઉપર એક પેનમાં ઘી ગરમ કરવા મૂકવું તેમાં જીરૂં સૂકૂ લાલ મરચું લીલું મરચું મીઠા લીમડાના પાન નાખી ને વઘાર કરી લેવો.
- 3
પછી તેમાં કઢી માટે તૈયાર કરેલી છાશ વઘારી દેવી તેમાં મીઠું ખાંડ અને લાલ મરચું પાઉડર નાખી મિક્સ કરી લેવું.અને લીંબુનો રસ પણ નાખી દેવો.
- 4
કુકર ઠંડું થાય એટલે ખોલી ને કસાવા ને સ્મેશર ની મદદથી સ્મેશ
કરી લેવો. અને તૈયાર કરેલી કઢી મા નાખી દેવો.અને ૫/૭ મીનીટ સુધી ઉકળવા દો. - 5
સર્વિંગ બાઉલ મા કાઢી ઉપર કોથમીર નાખી ગાર્નિશ કરીને સર્વ કરો.
તો તૈયાર છે ગરમા ગરમ
કસાવા ની કઢી.
આ કઢી ને ફરાળી ચેવડા સાથે સર્વ કરી શકાય છે
ફરાળી ખીચડી સાથે પણ સર્વ કરી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
સેવ ખમણી ખાવામાં સરસ લાગે છે 😋 તો આજે મેં સવાર ના નાસ્તા માટે સેવ ખમણી બનાવી હતી. Sonal Modha -
ઈન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati)
#FFC5 : ઈનદોરી પૌંવાઈન્દોરી પૌંવા એ ઈન્દોરની પ્રખ્યાત ડીશ છે. આજે મેં પણ બનાવ્યા ઈન્દોરી પૌંવા. હેલ્ધી અને ટેસ્ટી લાગે છે.નાના મોટા બધા ને ભાવે એવી ડીશ છે. Sonal Modha -
ફણગાવેલા મગ નું શાક (Fangavela Moong Shak Recipe In Gujarati)
ફણગાવેલા મગ ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને સલાડમાં મીક્સ કરી ને પણ ખાઈ શકાય છે અને શાક પણ બનાવી શકાય છે તો મેં આજે ફણગાવેલા મગ નું શાક બનાવ્યું છે Sonal Modha -
રસાવાળા મગ (Rasavala Moong Recipe In Gujarati)
મગ ખાવા હેલ્થ માટે બહુ જ સારા . આજે મેં બનાવ્યા રસાવાળા મગ. Sonal Modha -
ઓસામણ (Osaman Recipe In Gujarati)
#WK5આજે મેં ઓસામણ બનાવ્યું.જે ખાવામાં એકદમ હેલ્ધી અને ઝટપટ બની જાય તેટલી સરળ વાનગી છે. Sonal Modha -
ફજેતો --- કેરી ના રસ ની કઢી
#SSMસમર સ્પેશ્યલ ફજેતો. કેરી ની સીઝન માં ગુજરાતી ઘરો માં ફજેતો બને છે અને ધણા લોકો તો રસ ને ફ્રોઝન કરી ને પણ વરસ દરમિયાન ગમે ત્યારે ફજેતો બનાવી ને રેલીશ કરે છે. Bina Samir Telivala -
બટાકા અને શીંગદાણા નું ફરાળી શાક (Bataka Shingdana Farali Shak Recipe In Gujarati)
એકાદશી કે ઉપવાસ માં આ શાક સાથે ફરાળી ચેવડો દહીં અને તરેલા મરચાં સાથે ખાવાની મજા આવે છે.તો મેં આજે ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
રસાવાળુ ફરાળી શાક (Rasavalu Farali Shak Recipe In Gujarati)
એકાદશી છે તો મેં આજે રસાવાળુ ફરાળી શાક બનાવ્યું છે.અમારા ઘરમાં બધા એકાદશી નો ફરાળ કરે.બધાને ફરાળી વાનગી બહું જ ભાવે. Sonal Modha -
ફરાળી કઢી (Farali Kadhi Recipe In Gujarati)
ફરાળી વાનગીઓ માં પણ કેટલી બધી આઈટમ બનાવી શકાય છે હું દર વખતે કાંઈ અલગ અલગ બનાવતી હોઉં છું. નવી નવી રેસિપી બનાવવાની મજા આવે છે. ઘરના સભ્યોને નવી નવી વાનગી ટેસ્ટ કરવા મળે. Sonal Modha -
બટાકા ભાત (Potato Rice Recipe In Gujarati)
બટાકા ભાત દહીં સાથે સરસ લાગે છે. મેં આજે બનાવ્યા બટાકા ભાત. Sonal Modha -
ફ્રાઇડ મસાલા ઈડલી (Fried Masala Idli Recipe In Gujarati)
#FFC6 : ફ્રાઈડ મસાલા ઈડલીઈડલી સંભાર તો બનાવતા જ હોઇએ છીએ પણ આજે મેં ફ્રાઇડ ઈડલી બનાવી. Sonal Modha -
સામા ની ખીચડી (Sama Khichdi Recipe In Gujarati)
આ રેસિપી ને @sonalmodha જી ની રેસીપી ફોલો કરીને બનાવી છે ખરેખર ખૂબ સરસ બની છે. હા, એક ચેન્જમાં અમે દહીંનો ઉપયોગ નથી કર્યો. Hetal Chirag Buch -
ચટપટા શક્કરિયા (Chatpata Shakkariya Recipe In Gujarati)
શક્કરિયા આપણે ફરાળ માટે વાપરતા હોય છે.પણ મેં આજે ચટપટા શક્કરિયા બનાવ્યા છે. Sonal Modha -
સરગવાની શીંગ નુ કઢી વાળું શાક (Saragva Shing Kadhi Valu Shak Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC: સરગવાની કઢીસરગવાના ઘણા બધા ફાયદા છે. સરગવાના પાન નો પણ ફાકી બનાવી અને ઉપયોગ લેવાય છે. જોઈન્ટ pain માટે સરગવાની શીંગ ને બાફી તેનું પાણી પીવાથી રાહત મળે છે. Sonal Modha -
ફરાળી પૂરી (Farali Poori Recipe In Gujarati)
ઉપવાસ માં ખાવા માટે આજે મેં કેરી નો રસ બનાવ્યો હતો તો સાથે ફરાળી પૂરી પણ બનાવી. Sonal Modha -
ઓનિયન કઢી (Onion Kadhi Recipe In Gujarati)
કઢી રેસીપી#ROK ઓનિયન કઢીકઢીને ભાત સાથે અથવા તો ખીચડી સાથે સર્વ કરી શકાય છે અને થોડી ઘાટી કઢી કરીએ તો એ રોટલા સાથે પણ ખાઈ શકાય છે ખાટી મીઠી અને થોડી સ્પાઈસી કઢી હોય તો શાક ની પણ જરૂર નથી પડતી.તો આજે મેં ઓનિયન કઢી બનાવી. Sonal Modha -
કઢી (Kadhi Recipe In Gujarati)
કાઠિયાવાડ મા ખાટી મીઠી કઢી બને છે જે મેં આજે બનાવી અને જીરા રાઈસ સાથે સર્વ કરી છે. Sonal Modha -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1 : ગુજરાતી દાળઆજે મેં પણ બનાવી લગ્ન પ્રસંગમાં બનતી ખાટી મીઠી ગુજરાતી દાળ. ગુજરાતી દાળ ભાત સાથે ખૂબ જ સરસ લાગે છે 😋. Sonal Modha -
તુવેરની દાળ (Tuver Dal Recipe In Gujarati)
બપોર ના જમવાના માં દાળ ભાત શાક રોટલી સલાડ છાશ બનતા હોય છે.તો આજે મેં તુવેરની દાળ બનાવી. Sonal Modha -
-
લહસૂની ટમાટો કઢી (Lahsuni Tomato Kadhi Recipe In Gujarati)
કઢી રેસીપીસ#ROK : લહસૂની ટમાટો કઢીકઢી પણ અલગ અલગ ઘણી ટાઈપ ની બનતી હોય છે. દરરોજ દાળ ભાત મગ ભાત ખાઈ ને પણ કંટાળો આવે તો આ રીતે અલગ અલગ વેરીએશન કરી ને જો કઢી બનાવવામા આવે તો નાના મોટા બધા આંગળા ચાટતા રહી જશે. Sonal Modha -
ફરાળી નારિયેળ ની ચટણી (Farali Nariyal Chutney Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપીસાઉથ ની દરેક વાનગી સાથે સર્વ થતી નારિયેળ ની ચટણી તો આપણે બનાવતા જ હોઈએ. આજે મેં ફરાળી ઢોસા સાથે ફરાળી નારિયેળ ની ચટણી બનાવી છે. Dr. Pushpa Dixit -
તાંદળજા ની ભાજી ને મગની દાળ (Tandarja Bhaji Moong Dal Recipe In Gujarati)
#FFC7 : તાંદળજાની ભાજી ને મગની દાળકોઈપણ ટાઈપ ની ભાજી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છેકૃષ્ણ ભગવાન એ પણ પકવાન નો ત્યાગ કરી ને વિદુર ને ત્યાં ભાજી ખાધી હતી. Sonal Modha -
ફરાળી શિગોડા ભાજી (Farali Shingoda Bhaji Recipe In Gujarati)
શિગોડા લોટ ફરાળી વાનગી મા ઉપયોગ મા લેવા મા આવે છે. શિગોડા બાફી ને પણ ટેસ્ટી લાગે છે. આજે મે તેમાંથી ભાજી બનાવી છે ફરાળી ઉપયોગ મા લઈ શકાય. Parul Patel -
સામા ની ફરાળી ખીચડી (Sama Farali Khichdi Recipe In Gujarati)
આજે રામનવમી નો ઉપવાસ છે તો મેં સામા ની ફરાળી ખીચડી બનાવી. Sonal Modha -
સેવ ની કઢી (Sev Kadhi Recipe In Gujarati)
ગરમાગરમ જાડી સેવ ની કઢી અને બાજરીના રોટલા ઠંડી માં ડિનર માં ખાવાની મઝા પડી જાય છે. મેં તૈયાર જાડી સેવ વાપરી છે. પણ ઘરે સેવ બનાવી ને પણ આ કઢી બનાવી શકાય છે. Bina Samir Telivala -
કોબી બટાકા નું શાક (Kobi Bataka Shak Recipe In Gujarati)
આ શાક ને તેલ મા જ બનાવવામાં આવે છે. ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે. Sonal Modha -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
ઉપવાસ માં ખવાય તેવી ઘણી વેરાયટી બની શકે છે. ફરાળી લોટમાંથી તમે બધી વસ્તુ બનાવી શકો છો . જેમ કે ઢોકળા , હાંડવો, પેટીસ , રોટલી , પૂરી , પરોઠા ,ભાખરી બધી જ વસ્તુ બની શકે છે. પણ મેં સામો અને સાબુદાણા ને ક્રશ કરીને તેમાંથી આજે મે ફરાળી ઢોકળા બનાવ્યા છે. Sonal Modha -
ફરાળી સૂકી ભાજી (Farali Suki Bhaji Recipe In Gujarati)
આજે શિવરાત્રી નો ઉપવાસ છે તો તેમાં સૂકી ભાજી ખાઈ શકાય એટલે મેં બટાકા નું ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
વિન્ટર કિચન ચેલેન્જ#WK5આજે મેં ત્રેવટી દાળ બનાવી ટેસ્ટ મા ખૂબ જ સારી અને ખાવામાં પણ હેલ્ધી છે .આ દાળ નો પંજાબી દાળ જેવો જ ટેસ્ટ હોય છે. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (2)