પિઝા બેઝ(pizza base recipe in Gujarati)

Asmita Desai
Asmita Desai @asmitadesai
Navsari

#સુપરશેફ2
અહિયાં મે ઓવન અને યીસ્ટ ના ઉપયોગ વગર પિઝા બેઝ બનાવ્યા છે.

પિઝા બેઝ(pizza base recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#સુપરશેફ2
અહિયાં મે ઓવન અને યીસ્ટ ના ઉપયોગ વગર પિઝા બેઝ બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 સર્વિંગ્સ
  1. 1 કપમેંદો
  2. 1/2 કપદહીં
  3. 1/2 ટી સ્પૂનબેકિંગ પાઉડર
  4. 1/2 ટીસ્પૂનસોડા બાય કાર્બ
  5. 1.5ટેસ્પૂન ઓલિવ ઓઇલ
  6. 1 સ્પૂનઓરેગનો (ઓપ્શનલ)
  7. 1 સ્પૂનચિલુફ્લેક્સ (ઓપ્શનલ)
  8. 2 ટે સ્પૂનપ્લેન ફ્લોર ડ્સ્ટિંગ
  9. 1.5 કપમીઠું (બેકિંગ માટે)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કુકર માં મીઠું નાખવું અને એના પર સ્ટેન્ડ મૂકવું. હવે આ સ્ટેન્ડ પર કાણાં વાળી ડિશ મૂકી કુકર ને પ્રીહીટ થવા દેવું.

  2. 2

    હવે એક બાઉલ માં મેંદો, બેકિંગ પાઉડર, સોડા બાય કાર્બ, દહીં, ઓલિવ ઓઇલ, ઓરેગનો, ચિલુફ્લેક્સ નાખી લોટ બાંધવું.

  3. 3

    હવે એને મસળી ને બે ભાગ કરવા. તેને થોડા જાડા રોટલા વણી લેવા.હવે એક ડિશ માં લઈ એમાં કાણાં પાડી લેવા. અને પ્રીહીટ કુકર માં મૂકવું.

  4. 4

    હવે 8-10મિનિટ ધીમે આંચે કૂક થવા દેવું.

  5. 5

    હવે તેને બહાર કાઢી ઠંડા થવા દેવું.તૈયાર છે બહાર મળે એવા પિઝા બેઝ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Asmita Desai
Asmita Desai @asmitadesai
પર
Navsari

ટિપ્પણીઓ

Similar Recipes