તીખા ગાંઠિયા (Tikha Ganthia Recipe In Gujarati)

Sneha Patel @sneha_patel
તીખા ગાંઠિયા (Tikha Ganthia Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ મા પાણી ને તેલ લો પછી તેને એક જ ડાયરેકશન મા વ્હાઈટ થાય ત્યા સુધી ફીણવુ પછી તેમા બધા મસાલા કરી બરાબર મીક્ષ કરો
- 2
હવે તેમા થોડો થોડો બેસન એડ કરી મિક્સ કરતા જવુ મિડીયમ કણક બાંધવી
- 3
હવે તેલ ને ફુલ ગરમ કરવા રાખી દો આખા સંચા મા તેલ લગાવી લોટ ભરી ઢાંકણ બંધકરી ગરમ તેલ મા ગાંઠિયા પાડી બન્ને સાઇડ થી ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી તળી લેવા ઉપર થી ચાટ મસાલો છાટતા જવુ
- 4
તો તૈયાર છે તીખા ગાંઠિયા દિવાળી સ્પેશિયલ )
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
તીખા ગાંઠિયા (Tikha Ganthia Recipe In Gujarati)
#Let's cooksnap#Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
ચટપટી નમકીન ચણાદાળ જૈન રેસિપી (Chatpati Namkeen Chanadal Jain Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DTR Sneha Patel -
-
-
-
તીખા ચાનકા (Tikha Chanka Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati મને સવારની ચા સાથે તીખા ચાનકા બહુ ભાવે Ketki Dave -
-
તીખા ગાંઠિયા (Tikha Ganthia Recipe In Gujarati)
ગુજરાતી ના ઘર માં મળી આવતો બારે માસ નો નાસ્તો .ગમે તે સમયે એકલા કે ચા સાથે ખાઈ શકો..વડી ઉનાળા માં શાક મળવા મુશ્કેલ થઈ જાય ત્યારે આપણે આ ગાંઠિયા નું શાક પણ બનાવી દઈએ .બધા નાસ્તા નો રાજા એટલે તીખા ગાંઠિયા.. Sangita Vyas -
-
-
-
તીખા ગાંઠિયા (Tikha Ganthia Recipe In Gujarati)
#SFRસાતમ આઠમ હોય અને સેવ ગાંઠિયા ના બને એવું તો બને જ નહીં તીખા ગાંઠિયા તો જોઈએ જ Kalpana Mavani -
-
તીખા ગાંઠિયા (tikha gadhiya recipe in Gujarati)
#સાતમ તહેવાર આવે એટલે ધર મા અનેક પ્રકાર ની વેરાયટી બને તો મે તીખા ગાંઠિયા બનાવ્યા... Kajal Rajpara -
નમકીન સેવ (Namkeen Sev Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR5 રીંગણા નો ઓળો Sneha Patel -
-
-
ચટપટા શીંગ ભજીયા (Chatpata Shing Bhajiya Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR4 Sneha Patel -
મિર્ચી વડા રાજસ્થાન ફેમસ (Mirchi Vada Rajastha Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KRC Sneha Patel -
-
તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#October2020#cookbook#કુકબુકગાંઠિયા લગભગ દરેક વ્યક્તિ ને ભાવતા હોય છે. Kids અને ઉંમર વાળા લોકો ને પણ પ્રિય હોય છે. Dhara Lakhataria Parekh -
સોફ્ટ દહીંવડા કાળી ચૌદશ સ્પેશિયલ રેસિપી (Soft Dahivada Kali Chaudas Special Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DTR Sneha Patel -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16072057
ટિપ્પણીઓ (2)