શીંગ અને સુંઠ ના મોદક (Shing Sounth Modak Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#RJS
#cookpadindia
#cookpadgujarati
શીંગ ના મોદક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ કપ કાચા શીંગ દાણા
  2. ૨ ટેબલ સ્પૂનઘરની બૂરૂ ખાંડ
  3. ૧ ટીસ્પૂનસુંઠ
  4. ૧/૪ ટીસ્પૂન ઇલાઈચી પાઉડર
  5. ૧ ટીસ્પૂનટોપરાનુ છીણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ તાંસળા મા ધીમા તાપા શીંગ દાણાને શેકી લેવા.. ઠંડા પડે એટલે એના ફોતરા કાઢવા.... & એને મીક્ષર જાર મા નાંખી એનો ભૂકો કરવો

  2. 2

    હવે એમા બુરૂ ખાંડ, ઇલાઈચી પાઉડર, સૂંઠ નાંખી મીક્ષ કરો & ગરમ ઘી નાંખી એને કણસી ૧ ગોળો વાળી મોદક મોલ્ડ મા દબાવી ને ભરો

  3. 3

    ૨૦ મિનિટ પછી મોદક ને અનમોલ્ડ કરો..... એને ટોપરાના છીણમા રગદોળી... & સર્વિંગ ડીશ મા કાઢો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes