ખટમીઠા દેશી ચણા

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#Cookpadgujarati
ખટમીઠા ચણા CHECKPEAS SABJI

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ દેશી ચણા ૮ કલાક પલાળેલા
  2. ૧/૨ ટીસ્પૂન ખાવાનો સોડા
  3. મીઠું
  4. ૧ ટેબલ સ્પૂનતેલ
  5. ૧/૨ ટીસ્પૂન રાઇ
  6. ૧/૨ ટીસ્પૂન જીરૂ
  7. ૧ ટેબલ સ્પૂનઆદુ મરચા ની પેસ્ટ
  8. લવીંગ
  9. ૧/૪ ચમચી હળદર
  10. ૧ ટેબલ સ્પૂનલાલ મરચુ
  11. ૧/૨ ટીસ્પૂન આમચૂર પાઉડર
  12. ૧ ટેબલ સ્પૂનખાટુ દહીં + ૧ ટીસ્પૂન ચણાનો લોટ મીક્ષ કરેલા
  13. ૧ ટેબલ સ્પૂનગોળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણા ને પ્રેશર કુકર મા ખાવા નો સોડા & મીઠું નાખી... ૫ સીટી બોલાવી દો

  2. 2

    ૧ તાંસળા મા તેલ ગરમ થયે રાઇ તતડાવો... ત્યાર બાદ જીરું તતડે એટલે આદુ મરચાં વાટેલા સાંતળો હવે બાફેલા ચણા નાંખો..... ચણા ખદખદ થાય એટલે એમાં બધાં મસાલા & ગોળ નાખી ખદખદ થવા દો

  3. 3

    દહીં મા ચણા નો લોટ નાંખો & એની મસ્ત પેસ્ટ બનાવી ચણા મા મીક્ષ કરો અને થોડીવાર પછી રસો ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes