બટર પાવભાજી (Butter Pavbhaji Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે
બટર પાવભાજી (Butter Pavbhaji Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કુકરમાં બધા શાક લઈ જરૂર મુજબ પાણી ઉમેરી ચાર થી પાંચ સીટી વગાડી અને પાંચ મિનિટ માટે ઠંડુ થવા દો ત્યારબાદ તેનો છુંદો કરી લો
- 2
ત્યારબાદ મિક્સર જાર લઈ તેમાં ટામેટાં કાંદા લસણ નાખી તેની પ્યુરી બનાવી લો પછી કડાઈમાં બટર અને તેલ ગરમ મૂકી તેમાં કેપ્સીકમ હિંગ એક મિનિટ માટે સાંતળી લો
- 3
પછી તેમાં બનાવેલી પ્યુરી બધા મસાલા નાખી ધીમા ગેસ ઉપર ગ્રેવી બરાબર ચડી જાય અને બટર છૂટું પડે ત્યાં સુધી થવા દો
- 4
ત્યારબાદ તેમાં બાફેલું છૂંદો કરેલું શાકભાજી નાખી બરાબર મિક્સ કરી ઉપરથી 1 ચમચી બટર નાખી ધીમા ગેસ ઉપર પાંચ મિનિટ માટે થવા દો
- 5
તો હવે આપણી ટેસ્ટી ગરમાગરમ બટર પાવભાજી બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને બટર પાઉ અને લેમન સ્લાઈસ સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
ચીઝ પાવભાજી (Cheese Pavbhaji Recipe In Gujarati)
#MAઆમ તો મારા મમ્મીના હાથની બધી જ વાનગી સરસ બને છે પણ આજે મધર્સ ડે સ્પેશિયલ ચીઝ પાવભાજી મારી મમ્મીની જેમ બનાવી છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બની છે😍🌹❤️ thank you so much my lovely mom🥰 Falguni Shah -
ચીઝ પાવભાજી (Cheese Pav Bhaji Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે ડિનરમાં બનાવી હતી Falguni Shah -
-
-
-
ચીઝ વેજીટેબલ મોમોસ (Cheese Vegetable Momos Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.#CookpadTurns6 Falguni Shah -
-
-
-
સૂકા નાળિયેર ની ચટણી (Suka Nariyal Chutney Recipe In Gujarati)
ખૂબ જ ઝડપથી અને સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
પનીર ચીઝ પાવભાજી (Paneer Cheese Pav bhaji Recipe In Gujarati)
#CWM1 #Hathimasala કુક વિથ મસાલા-૧#CookpadTurns6 Falguni Shah -
કર્ડ સેન્ડવીચ (Curd Sandwich Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
કોબી કેપ્સીકમ નો સંભારો (Kobi Capsicum Sambharo Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
બટર પાવભાજી (Butter Pavbhaji Recipe In Gujarati)
#GA4#Week6#BUTTER#COOKPAGUJ#COOKPADINDIA પાવભાજી એ ઘણાં બધાં શાક ને ભેગા કરી ને બનાવવા માં આવે છે. આ ડિશ તૈયાર કરવા માં બટર નો ઉપયોગ કરવામાં આવે તો તેનો સ્વાદ કંઇક અલગ જ આવે છે. અહીં મેં પાવ અને ભાજી બટર માં તૈયાર કરેલ છે. Shweta Shah -
-
બટાકા ની સુકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
ખુબ જ સ્વાદિષ્ટ બને છેબાળકોને ટિફિન બોક્સમાં બહુ મસ્ત લાગે છે Falguni Shah -
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે અને ઝડપથી બની જાય છે. Falguni Shah -
-
-
બીટ રૂટ રાઈસ (Beetroot Rice Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે 😋😋બાળકો માટે બેસ્ટ રેસીપી છે Falguni Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16773645
ટિપ્પણીઓ (5)