મસાલા દાળિયા (Masala Daliya Recipe In Gujarati)

Beena Radia @cook_26196767
મસાલા દાળિયા (Masala Daliya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેન મા તેલ ગરમ મૂકો તેમા લાલ મરચું પાઉડર સંચળ ઉમેરો તેમા દાળિયા નાખી બરાબર હલાવી લો તૈયાર છે મસાલા દાળિયા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા દાળિયા (Masala Daliya Recipe In Gujarati)
કેવાય છે કે દાળિયા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. કફ નો પ્રકોપ ઓછો થાય છે.તેમજ દાળિયા માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે જે શરીર માટે ખૂબ જરૂરી છે.અને દાળિયા ને ગોળ સાથે ખાવા થી હાડકાં મજબૂત બને છે.તો આજે હું તમારા માટે ખૂબ જરૂરી એવા મસાલા વાળા દાળિયા ની રેસીપી લાવી છું. Nikita Mankad Rindani -
-
મસાલા દાળિયા અને શીંગદાણા (Masala Daliya Shingdana Recipe In Gujarati)
#PS ચટપટો નાસ્તો mitu madlani -
-
-
-
-
-
-
-
-
-
-
-
દાળિયા ની ચિક્કી (Daliya Chikki Recipe in Gujarati)
ઉતરાયણ નો તહેવાર હોય એટલે સીંગ અને તલ ની ચિક્કી બને તેની સાથે આ ચિક્કી પણ બને જ છે. અને દાળિયા ની ચિક્કી માં કેલ્શિએમ ભરપૂર છે. ખાવા માં તો ખુબ જ સ્વાદિષ્ટ છે.#GA4#week18 Arpita Shah -
-
દાળિયા,સત્તુ લડ્ડુ(Daliya,sattu laddu recipe in gujarati)
#ફટાફટઆયુર્વેદ માં દળીયા નું ખૂબ મહત્વ છે. કેલ્શિયમ, ફોસ્ફરસ, વીટામીન,મીનરલસ થી ભરપુર છે. Rashmi Adhvaryu -
-
દાળિયા ના મોદક (Daliya Modak Recipe In Gujarati)
#SGC#cookpadindia#cookpadgujaratiદાળિયા ના મોદક Ketki Dave -
દાળિયા નાં લાડુ (Daliya na ladoo recipe in Gujarati)
ગોળ નાં ઉપયોગ થી બનતા દાળિયાના લાડુ શિયાળા દરમિયાન બનાવવામાં આવતી ખૂબ જ હેલ્ધી વસ્તુ છે જે બાળકોને નાસ્તામાં આપી શકાય. ખાસ કરીને ઉત્તરાયણના સમયે આ લાડુ બનાવવામાં આવે છે. ચણા અને ગોળ નું કોમ્બિનેશન આ લાડુ ને ખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી બનાવે છે.#US#cookpadindia#cookpad_gu spicequeen -
-
દાળિયા ની લાડુડી (Daliya Ladudi Recipe In Gujarati)
#LB#Lunch Box Recipes#childhood recipe#chana dal daliya recipe#sweet ball recipe દાળિયા ની લાડુડી અમારા બાળપણની યાદ સાથે સંકળાયેલી છે...મારા દાદી આ લાડુડી બનાવી ને અમને લંચબોકસ માં સેવ મમરા સાથે આપતા... Krishna Dholakia -
-
-
-
દાળિયા ની દાળ ના લાડુ (Daliya Ladoo Recipe In Gujarati)
આ લાડુ ઉધરસ શરદી માં ખાવા થી દાળિયા બધો કફ સોસી લે છે અને તેનાથી ફાયદો થાય છે ને શિયાળા માં આ લાડુ ખાવાથી ઠંડી માં થતા વાયરલ શરદી ઉધરસ માં 2 થી 3 દિવસ માં ફેર પડી જાય છે#GA4#WEEK15#Jaggery#Ladu surabhi rughani -
દાળિયા ની દાળ ના લાડુ (Daliya Dal Ladoo Recipe In Gujarati)
#HR સ્પેશ્યલઆ લાડુ બાળકોને ખૂબ ભાવે છે અને હેલ્ધી પણ છે Rita Solanki -
-
દાળિયા ચિક્કી અને મમરા ચીક્કી (Daliya Chikki Mamra Chikki Recipe In Gujarati)
#GA4#Week18#chikki...આપણે ત્યાં નવું વર્ષ ચાલુ થાય એટલે તેહવારો પણ શરૂ થઈ જાય. અને તહેવાર પ્રમાણે અલગ અલગ સ્વાદિષ્ટ નાસ્તા અને જમવાનું પણ બને. એવો જ આપણો વર્ષ નો પેહલો તેહવાર એટલે ઉતરાયણ, ઉતરાયણ આવે એટલે બધા ને અલગ અલગ પ્રકારની ચિક્કી, અને ઉંધીયું જલેબી કેમ ના યાદ આવે, તો ચાલો એના જ માટે આજે મેં દાળિયા અને મમરા ચીક્કી બનાવી છે જે મારા ઘરમાં બધા ને વધારે પસંદ છે. Payal Patel -
દાળિયા ની દાળ નાં પેંડા(daliya dal na penda in Gujarati)
#વિકમિલ૩#માઇઇબુક#પોસ્ટ૧૧#સ્વીટ nikita rupareliya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16089991
ટિપ્પણીઓ (2)