રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળિયા ના વધારાના ફોતરા કાઢવા પછી એક લોયા માં તેલ મૂકી તેલ ગરમ થાય ત્યારે તેમાં હીંગ નાખી બધો મસાલો ઉમેરી દો ગરમ મસાલો. તમને જે ગમે તે ઉમેરો મેં તો ઘરમાં બનાવેલ ઉમેરિયોઓ છે દાળિયા ઠંડા થઈ જાય પછી સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મસાલા દાળિયા (Masala Daliya Recipe In Gujarati)
કેવાય છે કે દાળિયા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. કફ નો પ્રકોપ ઓછો થાય છે.તેમજ દાળિયા માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે જે શરીર માટે ખૂબ જરૂરી છે.અને દાળિયા ને ગોળ સાથે ખાવા થી હાડકાં મજબૂત બને છે.તો આજે હું તમારા માટે ખૂબ જરૂરી એવા મસાલા વાળા દાળિયા ની રેસીપી લાવી છું. Nikita Mankad Rindani -
મસાલા કાજુ
#goldenapron2ફ્રેન્ડસ, ગોવા ફરવા માટે નું એક સુંદર સ્થળ છે. ત્યાંના બીચ પણ ખુબ સરસ છે અને દિવસે ને દિવસે પર્યટકો ની સંખ્યા માં પણ વઘારો થઈ રહ્યો છે. વૈવિઘ્યપૂર્ણ ગોવા માં ફરવા ની મજા સાથે સહેલાણીઓ ત્યાંની કેટલીક વસ્તુઓ ની ચોક્કસ ખરીદી કરતા હોય છે. જેમાંથી એક કાજુ , એમાં પણ ત્યાંના મસાલા કાજુ ખૂબજ સ્વાદિષ્ટ હોય છે. જે હવે ઘરે પણ સરળતાથી બનાવી શકાય છે . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ટોપરા દાળિયા ની ચટણી
આવી ટોપરા ની ચટણી એકવાર જરૂર થી બનાવો અને ઢોસા, ઈડલી સાથે ટોપરા, દાળિયા ની ચટણી ખાવા ની મજા માણો. ⚘#ઇબુક#Day20 Urvashi Mehta -
-
મસાલા પૂરી(Masala puri recipe in Gujarati)
#મોમઆજે આ રેસિપી, મે મારા દીકરા માટે બનાવી છે. તેની આ ફેવરીટ પુરી છે. અત્યારે તો એ અમદાવાદમાં છે. પણ જ્યારે પણ મેળ પડે ત્યારે એ કહે કે મમ્મી મારા માટે આ જ પુરી મોકલાવજો હો.... અને સાથે સાથે એમ પણ કહે કે મમ્મી તમને બનાવવામાં તકલીફ નથી પડતી ને.... લવ યુ બેટા.... Sonal Karia -
વ્હીટી મસાલા પાપડ
#હેલ્થીફૂડ નાના-મોટા બધાને સ્ટાર્ટર માં મસાલાપાપડ ખૂબ જ ભાવતા હોય છે પણ અડદના પાપડ ને પચાવતા આપણા શરીરને ત્રણ દિવસ થાય છે તો આજે હું હેલ્થી ઘઉંના લોટના પડ માંથી બનેલા મસાલા પાપડ લઈને આવી છે. Bansi Kotecha -
મસાલા મૂન નમકીન
#મેંદાઆપણે કોઈપણ નમકીન શોપ પર જઈએ ત્યાં આ નમકીન કાજુ શેપમાં કે મૂન શેપમાં મળે છે. આ મેંદાથી બનતો એક ક્રિસ્પી તથા ટેસ્ટી નાસ્તો છે. જે બાળકોને ખૂબ જ ભાવે છે. Nigam Thakkar Recipes -
સ્પેશિયલ મસાલા પરાઠા
#પરાઠાથેપલાએક મસાલો તૈયાર કરી ને પરાઠા ને એક નવો સ્વાદ આપવાની એક સરસ કોશિશ ચટપટા મસાલેદાર ઘરે બનાવેલા સફેદ માખણ સાથે ખુબ સરસ લાગે છે Vibha Desai -
-
-
-
-
કોબીજ મસાલા (Cabbage masala recipe in Gujarati)
#goldenapron3#week17ઘણાને કોબીનું શાક નથી ભાવતું હોતું, અને ઘણીવાર એક ને સ્ટાઇલ નું શાક ખાઈને કંટાળી ગયા હોવ તો તમે આ નવી રીતે ટ્રાય કરીને આપશો તો ચોક્કસથી બધાને ભાવશે અને ખાશે. Sonal Karia -
-
-
મસાલા દાળિયા અને શીંગદાણા (Masala Daliya Shingdana Recipe In Gujarati)
#PS ચટપટો નાસ્તો mitu madlani -
-
ચીઝ કોર્ન મસાલા સબ્જી (corn masala sabzi recipe in gujarati)
#મોમ # રેસિપી કોન્ટેસ્ટ# મધર્સ ડે સ્પેશિયલ કોન્ટેસ્ટ#પોસ્ટ_૧૦ Suchita Kamdar -
દાળિયા-સિંગ ની કોરી ચટણી (roasted gram dry chutni)
#PR#post2#cookpad_guj#cookpadindiaઆ કોરી/સૂકી ચટણી એ જૈન સમાજ ની ખાસ છે જેનો ઉપયોગ પર્યુષણ દરમ્યાન ખાસ ખવાય છે. જ્યારે પર્યુષણ દરમ્યાન લીલા શાકભાજી ખાવા પર બાધ હોય ત્યારે આ ચટણી ભોજન નો સ્વાદ વધારે છે. આ ચટણી ખાખરા, ભાખરી સાથે પણ સરસ લાગે છે. Deepa Rupani -
-
-
-
-
ગોટલી નો મુખવાસ
#ઇબુક#Day-૧૬ફ્રેન્ડ્સ , ગુજરાતી ઓ વિવિધ વાનગીઓ ના શોખીન તો છે જ સાથે જમ્યા પછી લેવામાં આવતા મુખવાસમાં પણ વેરાઈટીઝ ના શોખીન હોય છે એમાં ગોટલી નો મુખવાસ તો દરેક ઘર માં બનાવવા માં આવે છે . પરંતુ મેં અહીં ગોટલી મુખવાસ માં ટ્વીસ્ટ કરીને એક અલગ પ્રકારની મુખવાસની રેસીપી રજૂ કરી છે. asharamparia -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11932886
ટિપ્પણીઓ