ફ્રાઇડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)

Keshma Raichura @Keshmaraichura_1104
ફ્રાઇડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા વેજિટેબલ ધોઈ ને સમારી લેવા.કડાઈ માં તેલ,ઘી ગરમ કરી જીરું,હિંગ ખડા મસાલા અને લીલો મસાલો ઉમેરી ને બટેકું ઉમેરી ચડવા દેવું.પછી ડુંગળી અને કોબી ત્યાર બાદ કેપ્સિકમ ઉમેરી કાચું પાકું ચડવા દેવું.પછી બાકીના મસાલા ઉમેરી મિક્સ કરી લેવું.
- 2
હવે તેમાં ભાત ઉમેરી મિક્સ કરી ને 2 મિનિટ રાખી કોથમીર અને ફુદીના ના પાન સમારી ઉમેરી દેવા.ત્યાર બાદ ઉતારી લેવું.
- 3
તૈયાર છે ફ્રાઇડ રાઈસ..ફૂદીના ના પાન અને કાજુ થી ગાર્નિશ કરવું.આ રીતે વધેલા ભાત નો ઉપયોગ પણ થશે અને સ્વાદિષ્ટ ડિનર પણ બનશે.પાપડ અને દહીં અને ડુંગળી સાથે સર્વ કરવું.
Similar Recipes
-
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan fried Rice Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#cooksnap Keshma Raichura -
વેજ તવા પુલાવ (Veg Tava Pulao Recipe In Gujarati)
#dinner#rice#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#SR#cookpadindia#cookpadgujarati#south_rice Keshma Raichura -
-
-
મેક્સિકન ફ્રાઇડ રાઈસ (Mexican Fried Rice Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#Cooksnap#Rice#Mexican Keshma Raichura -
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SFR#JSR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
ડબલ તડકા લસૂની અડદ દાળ (Double Tadka Lasuni Urad Dal Recipe In Gujarati)
#DR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
ફ્રાઇડ રાઈસ(Fried Rice Recipe in Gujarati)
#GA4#week11#લીલી ડુંગળીશિયાળો એટલે લીલા શાકભાજી ખાવાની મોજ.એમાં પણ લીલી ડુંગળી અને લીલુ લસણ ના ઉપયોગ થી વાનગી બનાવી ને ખાવા ની મજા જ અલગ છે.લીલી ડુંગળી નો ઉપયોગ ઘણી રેસિપી બનાવવા માં થતો હોય આજે આપણે લીલી ડુંગળી નો ઉપયોગ કરી ફ્રાઈડ રાઈસ બના વિયે છે જે બહુજ ટેસ્ટી લાગે છે.તેમાં લીલી ડૂંગળી નો ટેસ્ટ બહુજ સરસ લાગે છે Namrata sumit -
દૂધી કોથમીર ના મુઠીયા (Dudhi Kothmir Muthiya Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati#breakfast#dinner Keshma Raichura -
કાઠિયાવાડી ડિનર (Kathiyawadi Dinner Recipe In Gujarati)
#SD#cookpadgujarati#cookpadindia#ખીચડી Keshma Raichura -
ફ્રાઈસ રાઈસ (Fried Rice Recipe in Gujarati)
#GA4#Chinese#WEEK3#cookpadguj#cookpadIndia ગરમા ગરમ અને ચટપટું કંઇક ખાવા નું મન થાય એટલે ચાઈનીઝ વાનગીઓ યાદ આવી જાય. Shweta Shah -
-
વેજ ફ્રાઇડ રાઈસ (Veg Fried Rice Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને સરળ. શાકભાજી થી ભરપુર એન્ડ ઓછા મસાલાઓ થી બનતી ટેસ્ટી વાનગી. મંચુરિયન સાથે ખૂબ જ સારી લાગે છે એન્ડ રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ આપતી વાનગી. જરૂર ટ્ર્ય karjo.#AM2 #veg #vegrice #friedrice #simple #easy #tasty #authentic #chinese #rice #easycooking #cookpad #cookpadindia #cookpadgujarati Hency Nanda -
જૈન રાઈસ વેજ. ચીલા (Jain Rice Veg. Chila Recipe in Gujarati)
#AA2#RICECHILLA#Chila#LEFTOVER#JAIN#COOKPADINDIA#COOKPADGUJRATI મારા ઘરે બપોર ના જમવા માં જીરા રાઈસ બનાવ્યાં હતાં એ વઘ્યા હતા તેમાં થી મેં સાંજ માટે રાઈસ વેજ. ચીલા બનાવ્યાં છે. Shweta Shah -
વેજ ફ્રાઇડ રાઈસ (Veg Fried Rice Recipe In Gujarati)
#WCR#cookpadgujarati#cookoadindia सोनल जयेश सुथार -
પંજાબી દમ આલુ (Punjabi Dum Aloo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#Cooksnap#બટેકા#ડિનર Keshma Raichura -
-
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
#DRC#farsan#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
પાવભાજી તવા પુલાવ (Pavbhaji Tawa Pulao Recipe In Gujarati)
#CWT#dinner#cookpadindia#cookpadgujarati#leftover#streetfood Keshma Raichura -
સોજી સ્પ્રાઉટ્સ સેન્ડવીચ ઢોકળા (Semolina Sprouts Sandwich Dhokla Recipe In Gujarati)
#DRC#cookpadindia#cookpadgujarati#BW#instantઢોકળા અનેક પ્રકારના બનાવી શકાય છે .એમાં પણ આથા વાળા અને ઇન્સ્ટન્ટ બંને રીતે બને છે .આજે મે ઇન્સ્ટન્ટ સેન્ડવીચ ઢોકળા ને હેલ્થી વર્ઝન માં બનાવ્યા છે .વચ્ચે ચટણી ને બદલે સ્પ્રાઉટ સાથે પાલક અને ઓટ્સ ના મિશ્રણ નું લેયર કર્યું છે .જે ખુબજ સ્વાદિષ્ટ બન્યા છે . Keshma Raichura -
વઘારેલો દહી વાળો ભાત (Curd rice with tadka recipe in Gujarati) (Jain)
#leftover#rice#Curd#fatafat#CookpadIndia#COOKPADGUJRATI ભાત વધ્યા હોય ત્યારે ફટાફટ તેમાં થી કંઇક બનાવવું હોય તો આ એક સારું ઓપ્શન છે. સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે. Shweta Shah -
ફ્રાઇડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)
#ChooseToCook#My favourite recipesમારા ફેમિલી ની ઓલ ટાઇમ ફેવરિટ છે ફ્રાઇડ રાઈસ આજે સાંજ ના ડીનર માં બનાવ્યા છે Jigna Patel -
-
ક્રીમી મખની પનીર રાઈસ (Creamy Makhani Paneer Rice Recipe In Gujarati)
#SN2#week2#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujaratiઆ છે આજનું વન પોટ ડિનર .ક્યારેક બપોર ના ભાત વધી જાય અથવા રાત્રે હળવું ડિનર લેવું હોય તો આ રાઈસ સરસ લાગે છે. Keshma Raichura -
સ્પાઈસી ફ્રાઇડ રાઈસ ચીઝ સેન્ડવીચ (Spicy Fride Rice Cheese Sandwich)
#સ્નેક્સ#માઇઇબુક#વિકમીલ૧#goldenappron3#વીક22#sauceઆજે મેં સેન્ડવીચ માટે કંઈક નવું જ વિચાર્યું .લેફ્ટઓવેર ભાત હતા તો એને તીખા બનાવી ને મલ્ટી સોસ સાથે સેન્ડવીચ બનાવી .તમે પણ ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બની . Keshma Raichura -
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#SSR#cookoadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
#KRC#cookpadindia#cookpadgujarati Keshma Raichura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16100268
ટિપ્પણીઓ (15)