સ્ટ્રીટ ફૂડ લાઇવ ઢોકળા (Street Food Live Dhokla Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#SF
#cookpadindia
#cookpadgujarati
સ્ટ્રીટ ફૂડ ઢોકળા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીઅડદ ની દાળ
  2. ૩ વાટકીચોખા
  3. ૧/૨ કપ દહીં
  4. ૧ ટેબલ સ્પૂનતેલ
  5. ખાવાનો સોડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાળ અને ચોખા બપોરે પલાળી.... રાતે દહીં, તેલ અને જરૂર મુજબ પાણી નાંખી વાટી લો

  2. 2

    સવારે એમા આથો આવી જશે

  3. 3

    ૧ બાજુ ઢોકલીયા મા પાણી ઉકાળવા મુકો અને બીજી બાજુ ૨ મોટા ચમચા ઇદડા નુ ખીરુ ૧ બાઉલ માં કાઢી એમાં મીઠું મીક્ષ કરો..... ઢોકલીયા નુ પાણી ઉકળે એટલે ખીરામાં ખાવા નો સોડા નાખી ચમચી વડે હલાવો અને ખીરા ને ૧ તેલ ચોપડેલી ઢોકળા ડીશ માં કાઢી એને ઢોકલીયામાં મૂકી ઢાંકણ ઢાંકી ને થવા દો.... ૫ મિનિટ મા ઢોકળા તૈયાર..... એને રસ સાથે ખાવાનો ટેસડો પડી જાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

ટિપ્પણીઓ (14)

Similar Recipes