ઘઉં ના લોટ નો હલવો (Wheat Flour Halwa Recipe In Gujarati)

Vidhyaben Ratnani
Vidhyaben Ratnani @cook_35432871

ઘઉં ના લોટ નો હલવો (Wheat Flour Halwa Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 એલચી
  1. 250ગ્રામ લોટ
  2. 1/2ગ્લાસ પાણી
  3. 250ગ્રામ ઘી
  4. 250ગ્રામ ખાંડ
  5. 50ગ્રામ બદામ કાજુ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સોપ્રથમ ઘી નાખવાનો. ગેસ પર ઠવામુકો.એમાં 2 ઇલાયચી નાખવાની. તેમાં લોટ નાખવાનો. લોટ બ્રાઉન કલર નું થાય.પછી તેમાં પાણી નાખવાનો. 1 મિનિટ રાખવાનો. પછી તેમાં ખાંડ નાખવાની. 2 મિનિટ રહેવા દેવાનું. પછી ગેસ બંધ કરી ઉતારી લેવાનું. ડીશ માં કાઢી કાજુ, બદામ થી સજાવી દેવાનું
    હલવો ત્યાર.....

  2. 2
  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidhyaben Ratnani
Vidhyaben Ratnani @cook_35432871
પર

ટિપ્પણીઓ

Similar Recipes