દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદની દાળ ને ધોઇ ને 6 કલાક પલાળો,પછી મિકશર માં વાટી લો. હવે તેમાં ચોખા નો લોટ, મીઠું નાંખી થોડી વાર ફીણી લો. કડાઇ માં તેલ મૂકો ગરમ થાય એટલે પાણી વાળો હાથ કરી ગોળા વાળી લો અને તેલ માં બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો.
- 2
હવે વડા ને પાણી માં 10 મિનિટ પલાળી રાખો પછી હાથ થી પ્રેસ કરી બાઉલ માં કાઢી ફ્રીઝ માં ઠંડા થવા દો. દહીં માં દળેલી ખાંડ નાખી હલાવી લો. હવે પીરસવા સમયે બાઉલ માં રાખો, પછી દહીં, ગ્રીન ચટણી, લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, સંચળ પાઉડર, ધાણા ભાજી છાંટી પીરસો અને જમો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દહીંવડા (Dahi Vada Recipe In Gujarati)
#SD ઉનાળા ની ગરમી માં ડીનર માં કંઈક ઠંડું ઠંડું મળી જાય તો મજા પડી જાય, આજે મેં ડીનર માં ઠંડા ઠંડા દહીંવડા બનાવ્યા તો ખૂબ જ મજા આવી ગઈ. 😋 Bhavnaben Adhiya -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
ગરમીમાં ઠંડક મેળવવા માટે બધા ઠંડી વસ્તુઓ ખાતા હોય છે તેમાં દહીં વડા બહુ જ પોપ્યુલર છે મેં પણ દહીંવડા બનાવ્યા છે.#GA4#Week 25#Dahivada Rajni Sanghavi -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
દહીંવડા એક પરંપરાગત ભારતીય રેસીપી છે જે દહીં અને અડદ ની દાલ ના વડા થી બનેલા છે.બાળકો માટે મધુર ખાવા માટે તંદુરસ્ત છતાં સ્વાદિષ્ટ ભોજનનો વિકલ્પ.#GA4#Week1 Nidhi Sanghvi -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#માઇઇબુક#ફ્રાઇડ#વિકમીલ૩દહીં વડા એ અમારા ઘર માં બધા ની ફેવરીટ છે.ગરમી માં એને ખાવાની મજા જ કંઇક અલગ છે. મારા ખૂબ સરસ સ્પોંજી બને છે તો આ રેસિપી હું આપ સૌ સાથે શેર કરવા માંગુ છું. Kunti Naik -
દહીંવડા (Dahi Vada Recipe In Gujarati)
#DR દહીંવડા નાનાં મોટાં સૌને ભાવતાં હોય છે. અડદની દાળ અને મગ ની દાળ ના સંયોજન થી બનતા અને દહીં સાથે મસાલા નાંખી ખાવા થી ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. 😋 Bhavnaben Adhiya -
-
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
આ એક સરસ નાસ્તો છે અને તે જમવામાં પણ લઈ શકાય છે આ એક પ્રકારની ચાટ છે જેમાં બધા સ્વાદ આવી જાય છે#WD Shethjayshree Mahendra -
-
-
-
-
-
-
-
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#PSદહીં વડા નું નામ સાંભળી ને નાના મોટા સૌના મોમાં પાણી આવી જાય છે .દહીં વડા બ્રેડ ના , અડદ ની દાળ ના અને અડદ ની દાળ ની સાથે મોગર દાળ નાખી ને બનાવવામાં આવે છે .મેં મોગર અને અડદ ની દાળ ના દહીં વડા બનાવ્યા છે .મારા ઘર માં દહીં વડા બધા ને ગમે છે . Rekha Ramchandani -
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
ગરમીમાં અને એય હોળી ના દિવસો માં ખવાતી ઠંડી ઠંડી ચાટ રેસિપી.....જે સ્ટ્રીટ ફૂડ તરીકે પહેલેથી પ્રખ્યાત છે. #SFC Rinku Patel -
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#DIWALI2021દહીં વડા માં અડદની દાળ વપરાતી હોવાથી અમે કાળી ચૌદશને દિવસે બનાવીએ છીએ. Hemaxi Patel -
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#CookpadTurns6Cookpad ની Birthday party માટે મેં દહીં વડા બનાવ્યા છે જે ટેસ્ટી અને tempting છે Dhruti Raval -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16109811
ટિપ્પણીઓ