દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

Dhara Raychura Vithlani @DJ_90
રાંધવાની સૂચનાઓ
- 1
અડદ ની દાળ અને મગ દાળ ને ધોઈ ને 4 થી 5 કલાક પલાળી દો. પછી પાણી નિતારી મિક્સર માં પીસી લો થોડું જાડું ખીરું રાખવા નું જેથી વડા બરાબર થાઈ. પછી તેલ ગરમ કરી વડા ઉતારી લો. આ વડા ને પાણી નાખો. થોડી વાર રેવા દહીં પછી હાથ થી દબાવી નિતારી બહાર કાઢો આવી રીતે બધા વડા તૈયાર કરો.
- 2
હવે દહીં માં ખાંડ નાખી બ્લેન્ડર વડે જેરી લો હવે એક પ્લેટ લઇ તેમાં 4 થી 5 વડા મુકો તેના પર દહીં નાખો. તેના ઉપર મીઠું, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, શેકેલું જીરું, ગરમ મસાલો, સંચળ, તીખામસાલા બધું નાખો પછી ધાણા ભાજી નાખી ફુલ ચિલ્ડ દહીં વડા સર્વ કરો.
Similar Recipes
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#CDYસાવ સરળ રેસિપી બનાવી છે. મેં મારા મમ્મી ને ભાવતી વાનગી બનાવી છે હું મારા મમ્મી ને બવ જ યાદ કરું છુ charmi jobanputra -
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
શરદ પૂનમમાં દહીં વડા ખાવાનું મહત્વ છે તો મે પણ દહીં વડા બનાવ્યા. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
-
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#PSદહીં વડા નું નામ સાંભળી ને નાના મોટા સૌના મોમાં પાણી આવી જાય છે .દહીં વડા બ્રેડ ના , અડદ ની દાળ ના અને અડદ ની દાળ ની સાથે મોગર દાળ નાખી ને બનાવવામાં આવે છે .મેં મોગર અને અડદ ની દાળ ના દહીં વડા બનાવ્યા છે .મારા ઘર માં દહીં વડા બધા ને ગમે છે . Rekha Ramchandani -
-
-
દહીં વડા (Dahi Vada Recipe in Gujarati)
#GA4 #Week25 #dahiwadaદહીં વડા એ એક સ્વાદિષ્ટ અને પ્રચલિત વાનગી છે. જેમાં અડદ ની દાળ ના વડા ને દહીં માં ડુબાડીને તૈયાર કરવામાં આવે છે. આ નાના મોટા બધાને બહુ પસંદ આવે છે. તમે તેને નાસ્તા તરીકે અથવા સાઇડ ડીશ તરીકે પીરસી શકો છો. Bijal Thaker -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#cookpad#dahivda દહીંવડા એ ગુજરાતમાં ખવાતી એક ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે.ઉનાળામાં તો ઠંડા ઠંડા દહીંવડા ખૂબ જ મસ્ત લાગે છે.મે અહી બનાવ્યા છે. જે તમને ગમશે. Valu Pani -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#માઇઇબુક#ફ્રાઇડ#વિકમીલ૩દહીં વડા એ અમારા ઘર માં બધા ની ફેવરીટ છે.ગરમી માં એને ખાવાની મજા જ કંઇક અલગ છે. મારા ખૂબ સરસ સ્પોંજી બને છે તો આ રેસિપી હું આપ સૌ સાથે શેર કરવા માંગુ છું. Kunti Naik -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#OTS #DTR#CookpadGujrati#CookpadIndia આજે કાળી ચૌદશ હોવા થી બનતા દહીં વડા. Brinda Padia -
-
-
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
દહીં વડા ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે ને નાના મોટા બધાં ને ભાવે છે Pina Mandaliya -
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
અમારા ઘરમાં દહીં વડા નાના મોટા સૌ ની ફેવરિટ વાનગી છે. આ નાસ્તામાં અને ડીનર માં પણ ચાલે. લગભગ બધાની ફેવરિટ વાનગી હશે. Richa Shahpatel -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13569394
ટિપ્પણીઓ