દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

Poonam Shah
Poonam Shah @poonam
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

18 થી ‌20 મીનીટ
3 લોકો માટે
  1. 1 વાટકીઅડદની દાળ
  2. 1અમુલ ની દહીં ની ડબો
  3. 1 ચમચીમીઠું
  4. 1 ચમચીમરચું
  5. 1 ચમચીધાણાજીરૂ
  6. 1 ચમચીશેકેલા જીરાનો પાઉડર
  7. 1 ચમચીઞરમ મસાલો
  8. 1 વાટકીદાડમના દાણા
  9. કોથમીર ઝીણી સમારેલી
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

18 થી ‌20 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક વાટકી અડદની દાળ લો.

  2. 2

    દાળ ને 5 થી 6 કલાક પલાળી રાખો.

  3. 3

    ત્યારબાદ તેને મીક્સર માં પીસી લો. ત્યારબાદ તેની અંદર એક નાની ચમચી ઈનો નાખીને એકદમ ફીણી લો.

  4. 4

    ત્યારબાદ એક તવી માં તેલ મૂકો અને નાના નાના વડા બનાવો.

  5. 5

    ત્યારબાદ વડા ને પાણી માં નાખી ને ફ્રીઝ માં થોડી વાર ઠંડા કરવા માટે મુકો.

  6. 6

    હવે એક અમુલ દહીં ની ડબો લો.તેની અંદર મીઠું અને ખાંડ નાખી મિક્સ કરો.

  7. 7

    ત્યારબાદ વડા ને પાણી માં થી કાઢી ને ડીશ માં સર્વ કરો.

  8. 8

    ત્યારબાદ તેની ઉપર બઘા મસાલા ઉમેરીને સવ કરો.

  9. 9

    ત્યારબાદ તેની ઉપર કોથમીર અને દાડમના દાણા થી ડેકોરેશન કરો.

  10. 10

    તૈયાર છે ઠંડા ઠંડા દહીં વડા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Poonam Shah
Poonam Shah @poonam
પર

Similar Recipes