રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બટાકા ને બાફી લો અને બાફેલા બટાકા ને મેશ કરી લો.મિક્સર માં આદુ, લસણ અને લીલાં મરચાંને પીસીને પેસ્ટ તૈયાર કરો.
- 2
ગેસ પર કઢાઈમાં બટાકા, લાલ મરચું, હળદર પાઉડર અને મીઠું નાખીને મિક્સ કરો અને એક મિનિટ સુધી મિડિયમ ફ્લેમ પર કુક કરો.હવે બટેટામાં સમારેલી કોથમીર અને લીંબુનો રસ નાખીને મિક્સ કરો અને ગેસ બંધ કરો.
- 3
હવે એક વાસણમાં ચણાંના લોટને ચાળી લો. તેમાં થોડું મીઠું, લાલ મરચાનો પાઉડર અને થોડું-થોડું પાણી નાખીને ઘટ્ટ ખીરું તૈયાર કરી લો.ત્યાર પછી બટેટાના મિશ્રણના નાના નાના બોલ બનાવો
- 4
હવે કઢાઈમાં તેલ ગરમ કરો. બટેટાના બોલ્સને બેસનમાં ડિપ કરીને તેલમાં નાખો અને મીડિયમ ફ્લેમ પર આછા બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરો.આ રીતે બધા વડા તળીને એક પ્લેટમાં મુકો
- 5
ગેસ પર નોન સ્ટિક લોઢી ગરમ કરો. પાંવને બે ભાગ કર્યા વિના વચ્ચેથી કટ કરો અને તવા પર થોડું તેલ નાખીને ચારે બાજુથી શેકી લો.
- 6
ત્યારપછી પાંવમાં વચ્ચે વડુ મુકો.
- 7
પછી સર્વીગ પ્લેટ મા લઇ સોસ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાઉં વડા (Pav Vada Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે ઠંડીની સિઝનમાં ખાવાની મજા પડી જાય છે Falguni Shah -
-
વડાપાઉં (Vada Pav Recipe In Gujarati)
#MDCમધર્સ ડે રેસીપી ચેલેન્જઆ રેસિપી હું મારી મમ્મીને ડેડીકેટ કરવા માંગુ છું♥️♥️♥️🥰♥️♥️♥️ Falguni Shah -
વડા પાંવ(vada pav recipe in Gujarati)
#માઇઇબુક #વડા પાંવ એ બધા ને બવ જ ભાવે છે મારા બેવ છોકરા ને બવ જ ભાવે છે એટલે માં ઘરે ટ્રાય કયૉ પણ બવજ ટેસ્ટી બન્યા Heena Upadhyay -
વડા પાઉં (Vada Pav Recipe In Gujarati)
મહારાષ્ટ્ર ની સીગ્નેચર ડીશ. વડાં પાઉં રોડસાઈડ સ્નેક છે જે કોલેજીયન નું ખાસ કરીને ફેવરેટ છે. ધણી કોલેજ ની બહાર વડાં પાઉં ની લારી ઉભી જ હોય છે. વડાં પાઉં ની સાથે લસણ ની સુકી ચટણી જે સર્વ થાય છે ,એ બહુજ તીખી અને ટેસ્ટી હોય છે.#SF Bina Samir Telivala -
-
-
-
ફરાળી વડા (Farali Vada Recipe In Gujarati)
#SJR- શ્રાવણ મહિના માં ઉપવાસ, વ્રત આવતા હોય છે. તેમાં રોજ ફરાળી વાનગીઓ શોધવી પડે છે. અહીં ફરાળી વડા બનાવેલ છે. થોડા અલગ રીતે બનાવેલ આ વડા જરૂર થી સ્વાદિષ્ટ લાગશે.. વડા માં આપણે બટાકા ના માવા માં મસાલા ઉમેરતા હોઈએ છીએ પણ અહી મેં બટેટાના માવા ને થોડો સાંતળી ને લીધેલો છે જેથી અલગ જ સ્વાદ ઉમેરાય છે.. જરૂર ટ્રાય કરશો. Mauli Mankad -
-
-
વડા પાઉં ચાટ (Vada Pav Chaat Recipe In Gujarati)
#PSઆપણે હંમેશા વડા પાવ બટાકા વડા બનાવી બંને અંદર ચટણી લગાડી લસણિયો મસાલો લગાવી અંદર વડુ નાખી વડાપાવ એવી રીતના જ લઈએ છીએ પરંતુ આજે મેં વડાપાઉ ચાટ બનાવ્યું છેપરંતુ બટાકુ વડુ બનાવી નહીં પરંતુ બટાકા વડા નો મસાલો કરી અને એ મસાલાને ની અંદર નાખી શેકી અને એને ચાટ બનાવ્યું છે. Manisha Hathi -
-
-
મહારાષ્ટ્રીયન વડા પાઉં (Maharashtrian Vada Pav Recipe In Gujarati)
મહારાષ્ટ્રીયન રેસિપી#MAR : મહારાષ્ટ્રીયન વડા પાઉંવડા પાઉં નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. તો આજે મેં વડા પાઉં બનાવ્યા. Sonal Modha -
વડા પાવ (Vada Pav Recipe In Gujarati)
#SFવડા પાવ એ મુંબઈ,મહારાષ્ટ્રનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. વડા પાવ બધી જગ્યાએ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. Vaishakhi Vyas -
-
-
-
-
વડાપાઉં (vada pav recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ3#મોન્સૂનસ્પેશ્યલવડાપાઉં સૌ કોઈ ને ભાવતા છે. અને ખાસ કરી ને મોન્સૂન માં ખાવાની કઈ મજા જ અલગ હોઈ છે. એટલે બધા જરૂર થી બનાવજો અને મોન્સૂન નો આનંદ માણજો. Chandni Modi -
-
-
-
-
વડા પાઉં
#RB13#cookpadindia#cookpadgujaratiવડાપાઉં મુંબઈનું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. બનાવવા માં બહુ જ સરળ છે અને ખાવામાં બેસ્ટ છે. Ranjan Kacha -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe in Gujarati)
#વિકમીલ૩#માઇઇબુક #પોસ્ટ૧૯સાબુદાણા ઘરમાં દરેકના પ્રિય છે. ખીચડી,વડા, ખીર કે સેવ કોઈ પણ રીતે બનાવી આપો એટલે બાળકો ખુશ. Urmi Desai -
-
વડા પાઉં (Vada Pav Recipe In Gujarati)
#WDCવડાપાઉં એ મહારાષ્ટ્રની વાનગી છે.. બટેટાવડા અને વડાપાઉં , પાઉની વચ્ચે લાલ ચટણી અને આચાર મસાલો નાખી સર્વ કરાય છે. Stuti Vaishnav -
More Recipes
ટિપ્પણીઓ