મસાલા ઢોંસા (Masala Dosa Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
Love this south indian recipe
મસાલા ઢોંસા (Masala Dosa Recipe In Gujarati)
Love this south indian recipe
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને વટાણા બાફી લો.
- 2
તેલનો વઘાર મૂકી રાઈ-જીરુ અડદની દાળ લીમડો ને સમારેલા મરચા ઉમેરો.
- 3
હવે બાફેલા બટાકાની છાલ કાઢી તેને હાથેથી નાના ટુકડા કરી વઘારમાં ઉમેરો.
- 4
હવે હળદર-ધાણા જીરુ ને મીઠું ઉમેરો. તેમા અડધા લીંબૂનો રસ ઉમેરી કોથમીર ભભરાવી હલાવો.
- 5
હવે નોન સ્ટીક લોઢીમાં ૧ ચમચો ખીરું ઉમેરી તેને બરાબર પાથરો..
- 6
જયારે તેની કિનારી ઉખડવા લાગે ત્યારે બનાવેલ બટેટાનો મસાલો વચ્ચે મૂકી બંને બાજુથી વાળી લો.
- 7
ગરમાગરમ સાંભર અને નારિયળની ચટણી સાથે સર્વ કરો.
- 8
સાંભર
- 9
નારિયળની ચટણી
Similar Recipes
-
-
-
-
-
સાઉથ ઇન્ડિયન ચિતરાના રાઈસ (South Indian Chitrana Rice Recipe In Gujarati)
#SR#south Indian rice recipe Dr. Pushpa Dixit -
મૈસૂર રસમ (Mysore Rasam Recipe In Gujarati)
#STSouth Indian Treat@ketki_10 ji inspired me for this recipe Dr. Pushpa Dixit -
-
-
-
-
મસાલા ઢોંસા (Masala Dosa Recipe In Gujarati)
ઢોંસા એ મૂળ સાઉથ ઈન્ડિયન વાનગી છે. ઢોંસા અલગ અલગ variety માં બનાવવા માં આવે છે. Vaishakhi Vyas -
મસાલા ઢોંસા(Masala Dosa in Gujarati)
#ડીનર#મસાલા ઢોસા સાઉથ ઈન્ડિયન ડીશ છે જે અડદની દાળ અને ચોખાના ખીરામાંથી બનાવી પૂરણમાં બટાકાનો મસાલો ઉમેરી બનાવવામાં આવે છે. Harsha Israni -
મસાલા ઢોસા ((Masala Dosa Recipe in Gujarati)
#GA4#Week3#Dosaઢોંસા હંમેશા સાંભાર અને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. પણ મારા ઘરમાં બધાને ચટણી સાથે ખાવાના બહુ ગમે છે. એટલે હું ઢોસા બનાવતી વખતે જ સાંભાર પાઉડર છાંટી દઉ છું. Urmi Desai -
મસાલા ઢોસા(masala dosa recipe in gujarati)
#સાઉથ ઢોસા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ ટ્રાય કરજો Kala Ramoliya -
-
-
-
ક્રિસ્પી બટર પેપર ઢોસા (Crispy Butter Paper Dosa Recipe In Gujarati)
#ST#South Indian treat#cook ped Gujarati Jayshree Doshi -
-
-
-
મૈસૂર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
આજે TT3 માટે મૈસૂર મસાલા ઢોસા બનાવ્યા છે. અગાઉ મસાલા ઢોસાની રેસિપી મૂકી હોવાથી અહીં રીપીટ નથી કરતી. ઢોસાનું તૈયાર ખીરુ લીધું છે સાથે સાંભર પણ છે. ખાસ મૈસૂર ચટણીની જ વિગતો આપી છે. જે સ્પેશિયલ બનાવી છે. #TT3 Dr. Pushpa Dixit -
મસાલા ઢોસા (masala dosa recipe in gujarati)
આ સાઉથ ઇન્ડિયાની ખૂબ જ ફેમસ ડીસ છે જે હવે આખા ભારતમાં ખૂબ જ પ્રખ્યાત છે Desai Arti -
-
-
મસાલા ઢોંસા (Masala Dosa Recipe In Gujarati)
આજે રવિવારે લંચમાં મસાલા ઢોંસાની ફરમાઈશ થઈ તો તાત્કાલિક બનાવવા ખીરું તૈયાર લાવી બધાને મજા પડે એવા ગરમગરમ ઢોસા જમાળ્યા. Dr. Pushpa Dixit -
-
-
-
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week3ઢોસા એ ખૂબ જ લોકપ્રિય સાઉથ ઇન્ડિયન ડીશ છે. ઢોસા દાળ અને ચોખાને પલાળી પીસી ને સાંભાર અને ચટણી સાથે સર્વ કરવા માં આવે છે, અને ઢોસા બનાવા હોય તો સવારથી પ્લાન કરી ને એનું ખીરું બનાવી એ તો એમાં આથો પણ ખુબ સરસ આવી જાય છે, એમાં ઇનો કે સોડા કે દહીં જેવી ખટાસ નાખવાની જરૂર નઈ પડતી અને સવારથી કરીએ તો ખુબ જ ક્રિસ્પી બને છે, જે ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્થી રહે છે. Jaina Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14839909
ટિપ્પણીઓ (3)