શીકંજી (Shikanji Recipe In Gujarati)

Shilpa khatri
Shilpa khatri @shilpakhatri421

# cookpadgujrati
#cookpadindia

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મીનીટ
2 સર્વિંગ્સ
  1. 1લીંબુ
  2. 8-10ફુદીના ના પાન
  3. કોથમીર જરૂર મુજબ
  4. 1 ચમચીમરી પાઉડર
  5. 2 ચમચીચાટ મસાલો
  6. 2 ચમચીજીરું પાઉડર
  7. 1 ચમચીખાંડ
  8. બરફ
  9. 2 ગ્લાસસોડા
  10. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

10મીનીટ
  1. 1

    સૌ પ્રથમ તપેલી માં લીંબુ નીચોવી પછી ફુદીનો. કોથમીર ક્રશ કરી ને નાખવા પછી બધા મસાલા એડ કરો. બરફ નાંખી ને સોડા નાંખી સર્વ કરો તો તૈયાર છે શીકંજી 🍸

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa khatri
Shilpa khatri @shilpakhatri421
પર

Similar Recipes