બટકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)

Rupal Gokani
Rupal Gokani @rgokani

#SF

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામ પૌવા
  2. 2 નંગ બટકા સમરેલા
  3. 2 નંગ ડુંગળી સમરેલી
  4. 2 નંગટામેટા સમારેલા
  5. 1 ચમચીમરચું સમારેલી
  6. વઘાર માટે
  7. 3 ચમચીતેલ
  8. 1/2 ચમચીરાઈ
  9. ચપટીહિંગ
  10. 1/2હળદર
  11. 2 ચમચીઘણા જીર
  12. 1 ચમચીગરમ મસાલો
  13. 1 ચમચીખાંડ
  14. 1 ચમચીલીંબુ નો રસ
  15. ઉપર થી નાખવા
  16. 1 વાટકીસેવ
  17. 1 વાટકીશિંગદાણા તળેલા
  18. થોડી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રથમ પુવા ને ધોયે ને રાખી દો (૧ કલાક) પછી તેલ ગરમ કરવા મૂકવું

  2. 2

    તેલ ગરમ થયે પછી એમાં રાઈ હિંગ સમારેલા ડુંગળી ટામેટા મરચા નાંખી સાંતળવું પછી સમારેલા બટેકા નાખવા પછી વરાળ થી ૧૦/૧૫મિનિટ રાખવું

  3. 3

    પછી બધો મસાલો નાખી પૌવા નાખવા ૫મિનિટ ગેસ પર રાખી હલાવતું રહેવું પછી ગેસ બંધ કરી દેવો

  4. 4

    તો ત્યાર છે ગરમ ગરમ બટેકા પૌવા તેને ઉપર સેવ શીંગ નાખી સર્વ કરવું

  5. 5

    જો તમે પૌંવા નૅ૧ કલાક પલાળી પછી કરશો તો એક દમ છુટા સરસ થશે એમાં લાલ મરચું પાઉડર પણનાખી શકાયે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rupal Gokani
Rupal Gokani @rgokani
પર
મને રસોઈનો શોખ છે
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Similar Recipes