શક્કરપારા (Shakkarpara Recipe in Gujarati)

Hinal Dattani
Hinal Dattani @hinal_27
Surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
3 સર્વિંગ
  1. 1/2 બાઉલ મેંદાનો લોટ
  2. 1/2 બાઉલ ઘઉંનો લોટ
  3. 2 ટેબલસ્પૂનરવો
  4. સ્વાદ અનુસારમીઠું
  5. સ્વાદ અનુસારઓરેગાનો
  6. સ્વાદ અનુસારચીલી ફ્લેક્સ
  7. 1 ટીસ્પૂનજીરુ
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    એક પ્લેટમાં બધી વસ્તુ રેડી કરો

  2. 2

    હવે એક મોટુ બાઉન લેવું તેમાં મેંદો ઘઉંનો લોટ અને રવો સ્વાદ અનુસાર મીઠું જીરુ ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ 2 ટેબલ સ્પૂન oil એડ કરી જરૂર મુજબ પાણી લઈ પરોઠા જેવો લોટ બાંધી લેવો

  3. 3

    હવે લોટના લુવા કરી અને મોટી અને પતલી રોટલી વણી લેવી knife વડે સકરપારા શેપ આપી દેવો

  4. 4

    એક પેનમાં તેલ ગરમ થવા મૂકો શકરપારા ને ફ્રાય કરવા લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી તળવા તૈયાર છે સકરપારા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hinal Dattani
Hinal Dattani @hinal_27
પર
Surat
i love cooking because cooking is my hobby
વધુ વાંચો

Similar Recipes