ખીચુ (Khichu Recipe In Gujarati)

(ચોખા ની પાપડી ના લોટ)
# સ્ટ્રીટ ફુડ # આ મલ્ટીપરપસ લોટ(ખીચુ) બનાવી ને પાપડી,સેવ ચકરી બનાવી સુકવણી કરી ને વર્ષ માટે સ્ટોર કરી શકાય છે. ઈન્સટેન્ટ બનાવી બ્રેક ફાસ્ટ,લંચ કે ગમે તે ટાઈમ ખઈ ને એન્જાય કરી શકાય. ગુજરાત મા સ્ટ્રીટ ફુડ તરીક પણ લારી ,સ્ટોલ મા વેચાય છે,મે ગરલીક ફલેવર,ના કોથમીર નાખી ને ચટાકેદાર તીખા મસાલેદાર ખીચુ બનાવયુ છે
ખીચુ (Khichu Recipe In Gujarati)
(ચોખા ની પાપડી ના લોટ)
# સ્ટ્રીટ ફુડ # આ મલ્ટીપરપસ લોટ(ખીચુ) બનાવી ને પાપડી,સેવ ચકરી બનાવી સુકવણી કરી ને વર્ષ માટે સ્ટોર કરી શકાય છે. ઈન્સટેન્ટ બનાવી બ્રેક ફાસ્ટ,લંચ કે ગમે તે ટાઈમ ખઈ ને એન્જાય કરી શકાય. ગુજરાત મા સ્ટ્રીટ ફુડ તરીક પણ લારી ,સ્ટોલ મા વેચાય છે,મે ગરલીક ફલેવર,ના કોથમીર નાખી ને ચટાકેદાર તીખા મસાલેદાર ખીચુ બનાવયુ છે
રાંધવાની સૂચનાઓ
- 1
સોપ્રથમ એક તપેલી મા સાઢે ચાર વાટકી પાણી ગરમ કરવા મુકવુ અજમો,જીરુ,હીન્ગ,લીલા લસણ,કોથમીર એડ કરી ને ઉકળવા મકવુ
- 2
લગભગ 5,થી 8 મીનીટ ફૂલ ફલેમ પર ઉકાળવુ પછી 2ચમચી તલ ના તેલ એડ કરી ને ચોખા ના લોટ નાખવુ અને વેલણ થી હલાવતા રેહવુ ધ્યાન રહે લમ્સકે લોટ ના ગઠ્ઠા ન પડે. ગૈસ બંદ કરી નીચે ઉતારી ને લોટ ઉપર નીચે કરી ને બરોબર મિકસ કરવુ. લેટ ભેગુ થંઈ જશે અને તપેલી મા બચચે આવી જશે.
- 3
ફરી થી 2ચમચી તેલ તપેલી ના તળિયા અને લોટ ની ઉપર નાખી ઢાકંણ બંદ કરી ને લોટ ને 20,.25મીનીટ ધીમા તાપે સિન્જાવા દેવુ. તપેલી ની નીચે ગૈસ પર તવી મુકવી જેથી લોટ તપેલી મા ચોટે નથી. 25મીનીટ પછી ઢાકંણ ખોલવુ.ખીચુ ખાવા માટે તૈયાર છે ગરમાગરમ ખીચુ પ્લેટ મા કાઢી ને તલ નુ તેલ અને અથાણા ના સંભાર મસાલા,,અથવા ચીલી ફલેકસ સ્પ્રિકલ કરી ને ખાવાની મજા માડવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખીચુ
ચોખા ના લોટ થી બનતી.તીખી તમતમ મસાલેદાર સ્વાદિષ્ટ.ગુજરાતી બધા ની ફેવરેટ સ્ટીટ ફૂડ..ખીચુ..એને પાપડી ના લોટ પણ કેહવાય છે#સ્ટ્રીટ Saroj Shah -
ચોખા ના લોટ નુ ખીચુ (Chokha Flour Khichu Recipe In Gujarati)
#SF#Gujarati street food#khichu ગુજરાત મા ખીચુ સ્ટ્રીટ ફુડ તરીકે સ્ટૉલ મા લારી પર વેચાય છે., Saroj Shah -
આચારી ચોખા ના લોટ નું ખીચુ (Achari Rice Flour Khichu Recipe In Gujarati)
#WDઆજે મે પાપડી ના લોટ ( ખીચુ ) બનાવયુ છે અને નિમિષા શાહ,કેતકી દવે દી , દિશા ચાવડા ને દિલ થી ડેલીકેટ કરુ છુ. Saroj Shah -
ચોખા ના લોટ નું લસણિયા ખીચુ (Rice Flour Lasaniya Khichu Recipe In Gujarati)
#VR#MBR8#Week 8#street food recipe ગુલાબી ઠંડ,સરસરાટ પવન , હોય અને પાપડી ના ગરમાગરમ લોટ તલ નુ તેલ નાખેલા લસણિયા ફલેવર હોય તો ખાવાની મજા આવી જાય મે ખીચુ મા લીલા લસણ ,કોથમીર ના ફલેવર, અજમા ,જીરા ના સ્વાદ ની સાથે આથાણા ના મસલા ના ચટાકો ઊમેરયો છે. Saroj Shah -
ખીચું (Khichu Recipe In Gujarati)
આપણા ગુજરાતીઓ નુ ફેવરિટ ખીચુ (પાપડી નો લોટ)શિયાળામાં ગરમ ખીચુ ખાવાની ખૂબ મજા પડે છે. Velisha Dalwadi -
ચટણી ખીચુ (Chutney khichu recipe in gujarati)
#મોમ ખીચુ બધા જ બનાવતા હોય છે, અમારા ઘરે જ્યારે પાપડી બનાવતા તો, વધારે લોટ લેતા, પાપડી તો વણાઈ એટલો પાપડીનો લોટ ખવાય, ત્યારબાદ તો ખીચુ નાસ્તા મા બનવા લાગ્યુ, અને ગમે ત્યારે મન થાય ત્યારે ખાય શકાય ,નાનપણથી બહુ જ ભાવતું ખીચુ, ચટણી સાથે વધારે મસ્ત લાગે છે Nidhi Desai -
ખીચું (Khichu Recipe In Gujarati)
Cooknaps.. ખીચુ..લસણ ને લીલા મરચા થી બનાવેલ ગરમાગરમ ખીચુ. Jayshree Soni -
ખિચુ (Khichu recipe in gujarati)
#વેસ્ટ#india2020#પોસ્ટ1ખિચુ ગુજરાતી લોકો નો પ્રિય નાસ્તો છે જેને પાપડી ના લોટ તરીકે પણ ઓળખવામાં આવે છે. વરસાદ પડતો હોય અને ગરમ ગરમ ખિચુ મળી જાય તો ખૂબ મજા પડે. અલગ અલગ લોટ માંથી ખિચુ બનાવવામાં આવે છે. તેની સાથે આચાર મસાલા અને કાચું સીંગ તેલ પીરસવા માં આવે છે. Shraddha Patel -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#KSઉધિયુ ગુજરાતી પ્રખયાત વાનગી છે વિવિધ શાક ભાજી અને કંદ ના ઉપયોગ કરી ને બનાવાય છે મેંશિયાળા મા લીલા શાક ભાજી ખુબ સારા પ્રમાણ મા મળે છે .માટે વિન્ટર મા ખાસ ઉતારણ મા બને છે. દરેક ગ્રામ મા કે ઘરો મા વઘારી ને ,બાફીને , શેકી ને ,માટલા મા જીદી જીદી રીત થી બને છે. મે તલ ના તેલ મા તળી ને ,વઘારી ને, બાફી ને બનાવયા છે. સાથે મેથી ના મુઠીયા પણ મિકસ કરયા છે. Saroj Shah -
આચારી ખીચુ બોલ
#ટીટાઈમખીચુ અથવા પાપડી નો લોટ તો આપણે હમેશા ખાતા હોઈએ અને એના ઉપર મસાલો પણ નાખીયે જ છીએ પરંતુ મેં આજે ખીચુ ના બોલ્સ બનાવી મસાલો નાખી બનાવ્યા છે. Bhumika Parmar -
ખીચુ(khichu recipe in Gujarati)
#સુપરશેફ૨ #માઇઇબુક ખીચુ એ લગભગ બધા ગુજરાતી ઓનુ ફેવરીટ હશે હવે ખીચુ એ ઈન્ડીયા ની બહાર પણ પોતાનુ આગવુ સ્થાન પ્રાપ્ત કરી લીધુ છે કેમકે એ ઝટપટ બનતુ ને સારુ એવુ સ્નેક છે Maya Purohit -
મસાલા વટાણા (Masala peas Recipe in Gujarati)
વિન્ટર મા ફેશ ,તાજા લીલા વટાણા સરસ મળે છે . મે નાસ્તા માટે એકદમ કવીક એન્ડ ઈજી વટાણા ની હેલ્ધી , ટેસ્ટી ઘુઘરી બનાવી છે. નૉર્થ મા લીલા,ઘંઉ,લીલા ચણા ની લીલી જીવાર,બાજરી ની મીઠી અને,નમકીન ઘુઘરી બનાવે છે ્મે લીલા વટાણા ની નમકીન ઘુઘરી બનાવી છે Saroj Shah -
ખીચુ(khichu recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુકપોસ્ટ૩૦નવસારી પ્રખ્યાત દાદી માં નું ખીચુ મારા સન નું ફેવરીટ છે. Kinjal Kukadia -
-
પાપડી નું ખીચુ (Papdi Khichu Recipe In Gujarati)
#MRC#cookpadindia#coikpadgujaratiજ્યારે વરસાદ વરસતો હોય ત્યારે ખીચુ ખાવાની મજા આવે છે પરંતુ જો ચોખાનો લોટ ના અને તુરંત જ ખીચુ ખાવુ હોય તો આ રીતે બનાવી શકાય છે. Unnati Desai -
ખીચુ (Khichu recipe in Gujarati)
#TCખીચુ એ એક નાસ્તા ની આઈટમ છે. જે સાંજ ના ટાઈમે ખાવાની મજા આવે છે. Ekta Pinkesh Patel -
ચોખા નુ ખીચુ (Chokha Khichu Recipe In Gujarati)
ખીચુ નાના મોટા બધા નુ ફેવરીટ.આજે સાંજે ખીચુ ખાવા નુ મન થયુ બનાવીયુ Harsha Gohil -
જુવાર ના લોટ નુ સ્પાઇસી ખીચુ (Jowar Flour Spicy Khichu Recipe In Gujarati)
#FFC2#cookpadgujarati#Cookpadindia જુવાર ના લોટ નુ સ્પાઇસી ખીચુ Sneha Patel -
ચમચમિયા (Chamchamiya Recipe In Gujarati)
#MBR4#Week 4ચમચમિયા બાજરી ના લોટ માથી બનતી વિસરાતી વાનગી છે , બાજરી ના લોટ મા મેથી ની ભાજી, આદુ મરચા લીલા લસણ, નાખી ,દહીં નાખી ને ભજિયા જેવુ ખીરુ બનાવી ને ચમચા થી તવા પર પાથરી ને પુડલા ની જેમ બનાવા મા આવે છે ચમચમિયા ના ખીરુ તવા પર ચમચી વડે પાથરવા મા આવે છે, એટલે આ વાનગી ને ચમચમિયા કેહવા મા આવે છે.. બાજરી ના લોટ મા લીલી શાક ભાજી નાખી શકાય છે જેને લીધે ટેસ્ટફુલ ,,ફલેવર ફુલ અને પોષ્ટિક બને છે.. Saroj Shah -
પાત્રા (અળવી ના પાન વ્હીલ ભજિયા)
અળવી ના પાન ને પતરવેલી ના પાન પણ કહવા મા આવે છે. પતરવેલી ના પાન મા બેસન ના બેટર સ્ટફ કરી (ચોપડી) ને રોલ કરી ને સ્ટીમ કરી ને વઘારવા મા આવે છે. ગુજજૂ સ્પેશીયલ નાસ્તા છે બધા ના મનભાવતા નાસ્તા છે. Saroj Shah -
પતરવેલી ના રોલ (Patarveli Roll Recipe In Gujarati)
# ગુજજૂ સ્પેશીયલ#વિન્ટર ડિમાન્ડપતરવેલી ના પાન સળિયા ના પાન,અળવી ના નામો થી જણીતુ છે વિન્ટર મા તાજા ગ્રીન પાન મળે છે એમા લોટ ના સ્ટફીગં કરી ને સ્ટીમ કરી બનાવાય છે નાસ્તા અથવા જમણ મા પણ ઉપયોગ કરાય છે Saroj Shah -
મમરા નું ખીચુ (Mamra Khichu Recipe In Gujarati)
મમરા નું ખીચુ એક વર્ષ પહેલાં મારી innovative idea રેસીપી માની એક છે. જ્યારે ફટાફટ કાંઈક ખાવા નું મન થાય ત્યારે અચૂક ખીચુયાદ આવે. આ રેસીપી આવી જ રીતે મેં બનાવી. પાપડી લોટ બદલા મા મમરા લીધા. અને બનાવી લીધું 😄 #RC2 Parul Patel -
ઘંઉ ની ચકરી(Ghau Ni Chakari Recipe in gujarati)
#ટી ટાઈમ સ્નેકસ# ફરસાણ,#નાસ્તા રેસીપી... ફરસાણ ની વાત કરીયે તો ચકરી ઝડપ થી બની જતી અને ઘર ના રેગુલર સમાન મા થી બનતી સ્નેનસ કે કોરા ડ્રાય નાસ્તા મા ચકરી બેસ્ટ ઓપ્સન છે. 10,15 દિવસ માટે એર ટાઈટ ડબ્બા મા સ્ટોર કરી શકાય છે Saroj Shah -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9 ખીચુ એ એક ટેસ્ટી અને હળવો નાસ્તો છે જે શિયાળા મા દરેક ના ઘર મા બનતો હોય છે. Bhavini Kotak -
ચણા મસાલા(chana masala recipe in gujarati)
#સુપરશેફ 3#માનસૂન સ્પેશીયલ પોસ્ટ૩#માઇઇબુક રેસીપી માનસુન ની ડિમાન્ડ છે ભજિયા અને કુછ તળેલા ગરમાગરમ.. માનસૂન ને ન્યાય મળે દર રોજ બરસાત મોસમ હોય.સાથે આનંદ ની સાથે હેલ્થ ,પોષ્ટિકતા ના ધ્યાન પણ રાખવાના હોય મે સરમ ગરમાગરમ મસાલેદાર , જયાકેદાર,બધા ના મનપસંદ લિજજતદાર ,પ્રોટીન રીચ કાળા ચણા બનાવયા છે . ઓછા તેલ મા આપણી ડિમાન્ડ પૂરી કરે છે તો ચાલો બનાવી ને માનસુન એન્જાય કરીયે.. Saroj Shah -
ખીચું (Khichu Recipe In Gujarati)
#MRC#cookpadindia#cookpadgujrati recipeકાળી કાળી ઘટા ઘેરાઈ હોય , બિજલી ના ચમકારા હોય ઝરમર ઝરમર બરસાત પડતી હોય. કઈ ગરમ અને ચટપટુ ખાવાનુ મન થઈ જાય ત્યારે ખીચુ બેસ્ટ ઓપ્સન છે Saroj Shah -
ઇદડા (Idada Recipe In Gujarati)
સવાર મા નાસ્તા મા ખાવાલાયક ....બ્રેક ફાસ્ટ....મા તેલ સાથે કોપરાની ચટણી ને સોસ સાથે ખાઇ શકાય... Jayshree Soni -
બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)
# સ્ટ્રીટ ફુડ#ઇન્દોરી સ્પેશીયલ#cookpad Gujaratiબટાકા પૌઆ તાજા ગરમ અને ભટપટ બની જતા ઑલ ફેવરીટ નાસ્તા છે, પણ હલવો ખોરાક તરીકે (લાઈટ ફુડ) તરીકે લચં કે ડીનર મા ખવાય છે ,ઈન્દોર મા સવાર મા નાસ્તા મા હોટલ,લારી પર સ્ટ્રીટ ફુડ તરીકે બેચાય છે. Saroj Shah -
ખીચુ (Khichu Recipe In Gujarati)
ખીચુ ગુજરાતી ઓ નુ મનપસંદ નાસ્તો છે ..ને ખૂબ જ્ડ્પ થી ને ઓછી વસ્તુ થી બની જાય #trend4 #ખીચુ bhavna M -
પાપડી નો લોટ(Papdi no lot recipe in Gujarati)
#GA4#WEEK8#Steamedહેલો ફ્રેન્ડ્સ કેમ છો.....મજામાં હશો બધા......આજે હું અહીંયા પાપડી ના લોટ ની રેસીપી લઈને આવી છું. રેગ્યુલર છે આપણે પાપડી ના લોટ નુ ખીચુ કરીએ છીએ તેના કરતાં થોડું અલગ છે. જ્યારે આપણે ખિચિયા પાપડી બનાવીએ છે, ત્યારે અહીંયા અમારે ત્યાં સાઉથ ગુજરાતમાં જે રીતે પાપડીનો લોટ તૈયાર કરવામાં આવે છે એ હું તમને બતાવી રહી છું.આશા છે તમને બધાને ગમશે...... Dhruti Ankur Naik
More Recipes
ટિપ્પણીઓ (6)