બોમ્બે સ્ટાઈલ ભાજી (Bombay Style Bhaji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પહેલાં એક કૂકર મા કોબી રીંગણ બટાકા વટાણા નાખી બાફીલો
બફાય જાય પછી એક તપેલીમાં કાઢી મેસ કરી લો
- 2
- 3
પછી ડૂગળી કેપ્સીકમ ટામેટાં જીણા સમારી લો પછી એક કડાઇ મા તેલ ઘી બટર નાખો તેની અંદર લસણ ની ચટણી નાખો. પછી તેની અંદર સમારેલી ડૂગળી ટામેટા કેપ્સીકમ નાખી ધીમા તાપે કૂક કરો
- 4
- 5
પછી તેની અંદર મરચું મીઠું નાખી હલાવો પછી તેની અંદર મેસ કરેલા શાક ભાજી નાખો
- 6
- 7
પછી તેની અંદર પાઉં ભાજી મસાલો નાખી હલાવો પાંચ મિનિટ સુધી કૂક કરો તેની અંદર લીલા ધાણા નાખી બ્રેડ સાથે એન્જોય કરો તૈયાર છે બોમ્બે સ્ટાઈલ બટર પાઉં ભાજી
- 8
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બોમ્બે સ્ટાઈલ બટર પાઉંભાજી (Bombay Style Butter Pavbhaji Recipe In Gujarati)
#RC1પીળી લાલ લીલી રેમ્બો રેસીપી daksha a Vaghela -
બોમ્બે સ્ટાઈલ તવા બટર પૂલાવ (Bombay Style Tava Butter Pulao Recipe In Gujarati)
#EB#week13#MRC daksha a Vaghela -
-
ભાજી પાઉં (Bhaji Pav Recipe In Gujarati)
#RC3Red Recipeમુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ગણાતી ભાજી પાઉ મારી ફેવરીટ વાનગી છે. Hetal Chirag Buch -
-
-
-
-
સ્પાઇસી ભાજી પાવ બોમ્બે સ્ટ્રીટ ફુડ (Spicy Bhaji Pav Bombay Street Food Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN1#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
ભાજી બોમ્બે સ્ટાઇલ (Bhaji Bombay Style Recipe In Gujarati)
ભાજી (પાવભાજી ની ભાજી) બોમ્બે સ્ટાઈલશિયાળામાં લીલા શાકભાજી ખૂબ મળે એમા પણ પાવભાજી ની ભાજી તો બધા ને ખૂબ ભાવે. આજ બોમ્બે સ્ટાઈલ ભાજી ની રેસીપી શેર કરુ છું. એકદમ સરળ અને જલદી બનાવી શકાય. Trupti mankad -
બોમ્બે ભાજી (Bombay Bhaji Recipe In Gujarati)
પાંવ ભાજી મૂળ તો મહારાષ્ટ્ર ની વાનગીઓમાની એક છે..પાવભાજી નાના થી લઈને મોટાઓ સુધી સૌની ભાવતી વાનગી છે..અલગ અલગ શહેરો માં તેને અલગ અલગ રીતે બનાવવા માં આવે છે..આજે હું માત્ર બટાકા ને વટાણા થી બનતી સ્પેશ્યિલ બોમ્બે ભાજી લઇ ને આવી છું. Nidhi Vyas -
ભાજી (Bhaji Recipe In Gujarati)
#RC3 ભાજી રોટલી નામ સાંભળીને એવું લાગે કે આવડી કેવું કોબીનેશન .મારી દીકરીને ભાજીનું શાક ફેવરિટ છે. મારા ઘરે વીક માં 1વાર બને છે પાવ ને બદલે હું તેમન મીઠા વાળી રોટલી આપું છું.જે ખાવામાં હેલ્ધી ટેસ્ટી લાગે છે. Archana Parmar -
પાવભાજી બોમ્બે સ્ટાઇલ (Pavbhaji Bombay Style Recipe In Gujarati)
#Disha#cookpadindia#cookpadgujaratiમેં દિશા મેમની રેસીપી ફોલો કરીને પાવભાજી બનાવી છે અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે. મેં તેમાં થોડું ટ્વિસ્ટ પણ કરયુ છે. Unnati Desai -
-
પંજાબી ભાજી ફોન્ડયુ(Punjabi Bhaji Fondue Recipe In Gujarati)
પાઉંભાજી બધાં લોકો ની ફેવરિટ છે. મહેમાન ને આ રીતે સર્વ કરી શકાય. બાળકો ને આપી શકાય. Bindi Shah -
રોટી ભાજી કોન (Roti Bhaji Cone Recipe In Gujarati)
#RC3#Rainbowchallenge#Week3#Coopadgujrati#CookpadIndiaRed@palaksfoodtech Janki K Mer -
-
બોમ્બે બ્રેડભાંજી(bombay pav bhaji recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#પોસ્ટ_6#મુંબઈ સ્ટાઈલ બટરભાંજી#માઇઇબુક#પોસ્ટ 21 Vandana Darji -
-
-
-
-
-
-
-
-
-
પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
આજે આપણે વેજીટેબલ ને બાફીયા વગર પાવ ભાજી બનાવશું જે ટેસ્ટ માં પણ સારી અને જલ્દી બની જાય છે ફક્ત ૧૫ મીનીટ માં બની જાય છે Jigna Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15279994
ટિપ્પણીઓ