સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)

Vaishali
Vaishali @iamvaishali
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ લીલા વટાણા
  2. તેલ જરૂર મુજબ
  3. મોટી ડુંગળી
  4. મોટા ટામેટા
  5. ૧ ચમચીકશમીરી લાલ મરચું
  6. લાલ મરચું સ્વાદ અનુસાર
  7. ૧ ચમચીઉસળ મસાલો
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. લીલી ડુંગળી, સેવ સર્વ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કઢાઈ તેલ લો. તેમા ડુંગળી ની પેસ્ટ ઉમેરો તેને તેલ છુટુ પડે ત્યાં સુધી સાંતળો
    ત્યાર બાદ તેમા ટામેટા ની પેસ્ટ ઉમેરી તેને પણ તેલ છુટુ પડે ત્યાં સુધી સાંતળો. તેમા હળદર, કશમીરી લાલ મરચું, તીખું લાલ મરચું, ઉસળ મસાલો (ગરમ મસાલો) મીઠું ઉમેરી બરાબર મીક્ષ કરો તેમા ગરમ પાણી જ ઉમેરો એટલે તેલ છુટુ પડી ઉપર આવી જશે હવે તેને બરાબર ઉકળવા દો ત્યાર બાદ તેમા બાફેલા લીલા વટાણા ઉમેરી ઉકળવા દો. સેવ ઉસળ તૈયાર છે ખાવા માટે

  2. 2

    Tips:-
    ૧ - વટાણા લીલા લેવા
    ૨ - વટાણા હંમેશા પોટલી બનાવી બાફવા એટલે વટાણા આખા રહેશે
    ૩ - ઉસળ જેટલું ઉકાળસો તેટલું ટેસ્ટી બનશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali
Vaishali @iamvaishali
પર

ટિપ્પણીઓ

Similar Recipes