શેર કરો

ઘટકો

  1. લીંબુ
  2. ૨ ચમચી ખાંડ
  3. ૧ ચમચી મધ
  4. ચપટીમીઠું
  5. ચપટીમરીનો ભૂકો
  6. ૪ થી ૫ ફુદીનાના પાન
  7. આઈસ ક્યુબ જરૂર મુજબ
  8. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક તપેલીમાં ખાંડ લો
    તેમાં ખાંડ અને મીઠું ઉમેરો
    ખાંડ અને મીઠું ઓગળે ત્યાં સુધી હલાવો

  2. 2

    હવે તેમાં એક ચમચી મધ ઉમેરો
    સરખી રીતે હલાવી મિક્સ કરી લો

  3. 3

    સુગરસિરપમાં લીંબુનો રસ ઉમેરો
    હલાવી મિક્સ કરી લો
    તૈય્યાર છે લીંબુ મધનું શરબત,,,

  4. 4

    હવે બે કાચના ગ્લાસ લો
    તેમાં આઈસ ક્યુબ મુકો
    તેના પર મરીનો ભૂકો ભભરાવો

  5. 5

    તેના પર તૈય્યાર કરેલ લીંબુ શરબત રેડો
    ફુદીનાના પાન થી સજાવી ઠંડુ ઠંડુ પીરસો

  6. 6

    શિયાળાની ઠંડી વિદાય લઇ રહી છે અને ઉનાળાના આકરા તાપના ભણકારા શુરુ
    થઇ ગયા છે,,આવા ધોમધખતા તાપને ટક્કર આપે તેવું,ગુણકારી,ઠંડક આપતું
    શરબત શરીર માટે ખુબ જ જરૂરી છે લીંબુ અને મધ શરીરમાં જમા ખરાબ કચરો
    ભાર કાઢવાનું કામ કરે છે સાથે સાથે પોષકતત્વો પણ પુરા પડે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

Top Search in

ટિપ્પણીઓ

Similar Recipes