આમળા નો મુરબ્બો

Rupal Gokani
Rupal Gokani @rgokani

આમળા નો મુરબ્બો

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામ આમળા
  2. 750 ગ્રામ ખાંડ
  3. 1 સ્પુન ઇલાયચી જાયફળ
  4. 1 સ્પુન રંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રથમ આંબળાં ને ધોયે ને ઝીણા સમારી લેવા

  2. 2

    પછી એક તપેલી માં પાણી નાંખી ને (૧૦)મિનિટ સુધી બાફી લેવા પછી એક ચાયની માં કાઢીને નીતારી લેવા

  3. 3

    પછી (૭૫૦) ગ્રામ ખાંડ લાયે ને ચાસણી કરવી (૨)તારની કરવાની પછી એમાં થોડો કલર નાખી ને બાફેલા આંબળાં નાખીને બધું મીક્સસ કરીલેવું

  4. 4

    પછી ઉપર થી ઇલાયચી જાયફળ નાખી દેવા ત્યાર છે આંબળાં નો મુરબો એ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rupal Gokani
Rupal Gokani @rgokani
પર
મને રસોઈનો શોખ છે
વધુ વાંચો

Similar Recipes