મીઠા આમળા નો મુખવાસ

Kavita Pandya
Kavita Pandya @cook_19752385

મીઠા આમળા નો મુખવાસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકી આમળા
  2. 1વાટકી ખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ આંબળાને બાફી લેવા ના પછી એના ઠડીયા કાઢીને એની પછી પેસી કરી લેવાની

  2. 2

    પછી એણે છાપામા સાથળી દેવા કરીને એક દિવસ શું કાવા દેવાના પછી ખાંડને દળી અને તેના ઉપર નાખી દેવાની પછી બે-ત્રણ દિવસ એમનો સૂકાવા દેવા બધી ખાંડ એમાં ચૂસી લેશે અઠવાડિયા પછી એકદમ મસ્ત આમળા નો મુખવાસ તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kavita Pandya
Kavita Pandya @cook_19752385
પર

ટિપ્પણીઓ

Similar Recipes