કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બટાકા ડુંગળી ના પકોડા (Bataka Dungri Pakoda Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બટાકા ડુંગળી ના પકોડા (Bataka Dungri Pakoda Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બટાકા ડુંગળી ના પકોડા (Bataka Dungri Pakoda Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

બપોર ની ચા સાથે કાયમ કઈક ને કઈક હળવું ખાવાનું મન થતું હોય છે ,
તો આ પકોડા ફટાફટ ખીરું તૈયાર કરી ને બનાવી શકાય છે..ચા અને ટોમેટો કેચઅપ સાથે ટેસ્ટી લાગે છે.

બપોર ની ચા સાથે કાયમ કઈક ને કઈક હળવું ખાવાનું મન થતું હોય છે ,
તો આ પકોડા ફટાફટ ખીરું તૈયાર કરી ને બનાવી શકાય છે..ચા અને ટોમેટો કેચઅપ સાથે ટેસ્ટી લાગે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૧ કપચણા નો લોટ
  2. ૨ નંગબટાકા
  3. ૧ નંગડુંગળી
  4. ૨ચમચા ફ્રેશ ધાણા
  5. ૩લીલા મરચા ના કટકા
  6. ૨કળી લસણ ના કટકા
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. ૧/૨ ચમચીહળદર
  9. ૧/૨ ચમચીધાણાજીરૂ
  10. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  11. ૧/૪ ચમચીસોડા
  12. ૧ચમચો ગરમ તેલ
  13. તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    બટાકા અને ડુંગળી ને છોલી,ધોઈ અને છીણી લો સાથે ફ્રેશ કાપેલા ધાણા,મરચા ના કટકા,લસણ ના કટકા બધા સૂકા મસાલા અને ચણાનો લોટ નાખી મિક્સ કરી લો.

    બટાકા ડુંગળી ના પકોડા (Bataka Dungri Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બટાકા ડુંગળી ના પકોડા (Bataka Dungri Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેલ ને મધ્યમ તાપે ગરમ મૂકો.
    ગરમ થાય એટલે ખીરા માં સોડા નાખી એક ચમચો ગરમ તેલ એના પર રેડી સારી રીતે ફીણી લો..
    (પાણી એડ કરવાની જરૂર નઈ પડે,બટાકા માંથી નીકળેલા પાણી માં જ ખીરું તૈયાર થઈ જશે)

    બટાકા ડુંગળી ના પકોડા (Bataka Dungri Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે પાણી વાળો હાથ કરી ખીરા માં થી થોડો પોરશન લઈ ગરમ તેલ માં રાઉન્ડ પકોડા મૂકવાનો ટ્રાય કરો.મધ્યમ આંચ પર હલાવતા જઈ બધા પકોડા તળી લો.

    બટાકા ડુંગળી ના પકોડા (Bataka Dungri Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બટાકા ડુંગળી ના પકોડા (Bataka Dungri Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બટાકા ડુંગળી ના પકોડા (Bataka Dungri Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બટાકા ડુંગળી ના પકોડા (Bataka Dungri Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પકોડા તૈયાર છે,હવે ગરમાગરમ પકોડા સર્વ કરો.

    બટાકા ડુંગળી ના પકોડા (Bataka Dungri Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બટાકા ડુંગળી ના પકોડા (Bataka Dungri Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

  7. 7

    બટાકા ડુંગળી ના પકોડા (Bataka Dungri Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sangita Vyas
Sangita Vyas @Sangit
પર April 23, 2022 13:20
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
April 25, 2022 06:08
@Sangit Tasty - Tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ગુવાર નું દહીં વાળું શાક
  2. રેડ ગ્રેવી પ્રીમિક્સ (Red Gravy Premix Recipe In Gujarati)
  3. કાજુ કારેલા નું શાક (Kaju Karela Sabji Recipe In Gujarati)
  4. દૂધીના મલાઈ કોફતા (Dudhi Malai Kofta Recipe In Gujarati)
  5. સરગવા નો પાવડર (Drum stick Powder recipe in Gujarati) (Jain)
  1. કકુમ્બર ચિયા સીડ કુલર (Cucumber Chia Seeds Cooler Recipe In Gujarati)
  2. કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું (Kachi Keri Instant Athanu Recipe In Gujarati)
  3. લસણીયા ગાંઠીયા (Lasaniya Ganthia Recipe In Gujarati)
  4. ઈડલી મેગી બાઇટ્સ
https://cookpad.wasmer.app/in-gu/recipes/16179490
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close