માંડવી પાક (Mandvi Paak Recipe In Gujarati)

Harsha Gohil
Harsha Gohil @Harshaashok

#SJR શ્રાવણ ના ઉપવાસ માં અમારે માંડવી પાક વધારે બને ગુજરાતી લોકો નુ ફેવરિત માંડવી પાક. (શિંગદાણા)

માંડવી પાક (Mandvi Paak Recipe In Gujarati)

#SJR શ્રાવણ ના ઉપવાસ માં અમારે માંડવી પાક વધારે બને ગુજરાતી લોકો નુ ફેવરિત માંડવી પાક. (શિંગદાણા)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
6 સભ્યો
  1. 4 કપશીંગદાણા નો ભુક્કો
  2. 2 કપખાંડ
  3. 1 કપપાણી
  4. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સિંગદાના ને શેકો બાદ તેના મિક્સચર જાર માં પીસી લો....બાદ એક કડાઈ મા ખાંડ લો તેમા પાણી ઉમેરો ને મિક્સ કરો બાદ ગેસ ઉપર ગરમ કરવા મુકો ને તેની એક તાર થી થોડી વધારે એવી ચાસણી તૈયાર કરો.

  2. 2

    બાદ ચાસણી માં શીંગદાણા નો ભુક્કો ઉમરો ને મિક્સ કરો ગેસ ઉપર પાંચ મિનિટ હલાવતા રહો બાદ ગેસ ને બંધ કરો ને કડાઈ નું મિશ્રણ ઘી લગાવેલ થાળી મા શિફ્ટ કરો ને દસ મિનિટ રેવાડો.

  3. 3

    દસ મિનિટ બાદ ચપ્પુ વડે કાપા પાડો ને ડીશ માં માંડવી પાક નીકાળો ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harsha Gohil
Harsha Gohil @Harshaashok
પર
રસોઇ મારો પાસંદગી નો વિષય છે. હુ રસોઇ મા નવી વસ્તુઓ બનવટી હોવ છુ.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes